Jhalak Dikhhla Jaa 10: માધુરી દીક્ષિતના શોમાં જન્નત ઝુબૈરની એન્ટ્રી, જુઓ શોમાં નવો ટ્વિસ્ટ

ખતરોં કે ખિલાડી અને ઝલકના મહાસંગમમાં ટ્વિસ્ટએ હતો કે રોહિત શેટ્ટીએ "ઝલક દિખલા જા 10"ના સ્પર્ધકોને "ખતરોં કે ખિલાડી"ને ડાન્સ પરફોર્મન્સ આપવા માટે પડકાર ફેંક્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 9:57 AM
કલર્સ ટીવીના રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10' અને 'ખતરોં કે ખિલાડી 12'ના અનોખા મહાસંગમે આજે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. દેશના ટોચનો સ્ટંટ-બેઝ રિયાલિટી શો "ખતરોં કે ખિલાડી 12" ની ગ્રાન્ડ ફિનાલે શરૂ થઈ ગયો છે.

1 / 7
'ખતરોં કે ખિલાડી 12ના ફિનાલેને ખાસ બનાવવા માટે શોના હોસ્ટ રોહિત શેટ્ટી ફાઈનલિસ્ટ તુષાર કાલિયા અને જન્નતની સાથે ડાન્સના મંચ પર પહોંચ્યો છે.

2 / 7
આ મહાસંગમમાં ટ્વિસ્ટએ હતો કે, રોહિત શેટ્ટીએ 'ઝલક દિખલા જા 10' ના સ્પર્ધકો 'ખતરોં કે ખિલાડી 12'ના અંદાજમાં ડાન્સ પરફોર્મન્સ આપવાનો ચેલેન્જ આપવામાં આવ્યો છે.

3 / 7
ઝલક દિખલા જાના સ્પર્ધકોએ રોહિત શેટ્ટી અમુક નિયમોનું પાલન કરવાનું હતું, તો જ તેમને પરફેક્ટ 30 માર્ક્સ સાથે ગોલ્ડન ચેર જીતવાની તક આપવામાં આવશે.

4 / 7
આ દરમિયાન ખતરો કે ખેલાડીના હોસ્ટ રોહિત શેટ્ટી, માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને કરણ જોહરની સાથે ખુબ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

5 / 7
ડ્રામા,ડાન્સ અને ખતરોથી ભરેલા આ એપિસોડમાં નિયા શર્મા, ગશમીર મહાજની, રુબીના દિલાઈક, નીતિ ટેલર, જોરાવર કાલરા અને  ફેસલ શેખ લાઈમલાઈટમાં આવ્યા હતા.

6 / 7
રૂબીના દિલાઈકને આંખો બંધ કરીને એરિયલ એક્ટ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો, જોકે આ ચેલેન્જ પૂરી કરતી વખતે તે લપસી ગઈ હતી, પરંતુ પોતાની બુદ્ધિમત્તાથી તેણે આ ભૂલને   છુપાવી હતી.

7 / 7

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">