પિતાએ અભિનેત્રી બનવાની સલાહ આપી, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ખુબજ પ્રસિદ્ધિ મળી આવો છે નેહા મહેતાનો પરિવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 12 વર્ષથી અંજલિ મહેતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મહેતાએ હવે શો છોડી દીધો છે. તો આજે આપણે નેહા મહેતાના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Aug 20, 2024 | 11:43 AM
નેહા મહેતા એક અભિનેત્રી છે જેણે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિની ભૂમિકા ભજવી હતી.ચાહકો આ પાત્રને ખુબ પસંદ પણ કરતા હતા. નેહા મહેતા આ ટીવી સિરીયલથી ખુબ ફેમસ પણ થઈ હતી.

1 / 11
નેહા મહેતાના પરિવાર વિશે તેમજ તેના કરિયર વિશે જાણીએ

2 / 11
નેહા મહેતાનો જન્મ 9 જૂન 1978 રોજ થયો છે. જે એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તે  ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ તારક મહેતાની ભૂમિકા માટે જાણીતી છે.

3 / 11
તેનો જન્મ પાટણમાં થયો છે પરંતુ તેનો ઉછેર વડોદરા અને અમદાવાદમાં થયો હતો. તે એવા પરિવારમાંથી આવે છે જે ગુજરાતી સાહિત્ય સાથે સંબંધ ધરાવે છે અને તે પોતે પણ ગુજરાતી વક્તા છે.

4 / 11
તેના પિતા એક લોકપ્રિય ગાયક છે જેમણે તેને અભિનેત્રી બનવાની પ્રેરણા આપી હતી. તેમણે ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં પર્ફોર્મિંગ આર્ટ્સ (એમપીએ) માં માસ્ટર ડિગ્રી અને વોકલ અને ડ્રામામાં ડિપ્લોમા કર્યું છે.

5 / 11
 નેહા મહેતાએ ઘણાં વર્ષો સુધી ગુજરાતી થિયેટરમાં પણ કામ કર્યું છે, તેમણે કારર્કિદીની શરૂઆત 2001 ઝી ટીવી ચેનલની સિરિયલ ડોલર બહુથી કરી હતી. 2002 થી 2003 સુધી તેણીએ STAR પ્લસ ટીવી સીરીયલ ભાભીમાં ભૂમિકા ભજવી હતી, 2004માં રાત હોને કો હૈમાં કુશિકની ભૂમિકા ભજવી હતી.

6 / 11
2008થી SAB ટીવીની ટેલિવિઝન સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ મહેતાની ભૂમિકામાં જોવા મળી રહી છે, જે હાલમાં તેમની સૌથી લાંબી કોમેડી ટેલિવિઝન સિરીયલ હતી.

7 / 11
 અંજલિ મહેતા વાર્તાકારની પત્ની છે અને શોમાં મુખ્ય પાત્ર તારક મહેતા છે. તેનું પાત્ર એક યુવાન, સુસંસ્કૃત અને આધુનિક મહિલાનું છે. અંજલિ એક ડાયેટિશિયન છે અને તેના પતિ તારક મહેતા છે. તેમણે 2020 માં શો છોડી દીધો છે.SAB ટીવી શો વાહ! વાહ! ક્યા બાત હૈ! 2012-2013 સુધી શૈલેષ લોઢા સાથે જોવા મળી હતી.

8 / 11
તારક મહેતા શો છોડ્યા બાદ અભિનેત્રી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમની ફિલ્મ 'હલકી ફુલકી' ડિસેમ્બર 2021 માં રીલિઝ થઈ હતી, જેના માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

9 / 11
તમને જણાવી દઈએ કે,  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને નેહા મહેતાનું અનોખુ કનેક્શન રહ્યુ છે. કારણ કે જો આ કનેક્શન ન હોત તો નેહા એક્ટિંગ છોડીને ફિલ્મ મેકિંગનો કોર્સ કરવા 2008માં ન્યૂયોર્ક ગઈ હોત. જ્યારે તે ન્યૂયોર્ક જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી ત્યારે તેને તારક મહેતાને ઓફર કરવામાં આવી હતી.

10 / 11
નેહાએ અનેક ગુજરાતી અને હિન્દી TV સિરિયલોમાં કામ કર્યુ છે. નેહા મહેતાની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો 'બેટર હાફ', 'જનમો જનમ' સામેલ છે. આ ઉપરાંત તેમની TV સિરિયલોમાં જોઈએ તો 'ડૉલર બહુ', 'ભાભી', 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'સો દાડા સાસુના', 'વાહ વાહ ક્યા બાત હૈ' અને 'દેશમેં નિકલા હોગા ચાંદ' સામેલ છે.

11 / 11
Follow Us:
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત

મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું

ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા

નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે

નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત

કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં

અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">