એક સમયે ટીવી શોમાંથી રિજેક્ટ થઈ આજે જજની ખુરશી પર બેસે છે, ત્રણેય ભાઈ-બહેન છે સિંગર

નેહા કક્કરનો જન્મ 6 જૂન 1988ના રોજ ઋષિકેશમાં થયો હતો. 1990ના દાયકાની શરૂઆતમાં, કક્કર તેના પરિવાર સાથે, સંગીતમાં પોતાનું નસીબ અજમાવવા માટે દિલ્હી આવી ગઈ. આવો છે કક્કર પરિવાર

| Updated on: Feb 28, 2024 | 4:13 PM
આજે આપણે  પ્રસિદ્ધ સિંગર નેહા કક્કરના પરિવાર વિશે જાણીશું, ત્રણેય ભાઈ બહેન છે સિંગર

1 / 11
બોલિવુડ સિંગર નેહા કક્કરને સૌ કોઈ જાણ છે, જે એક બોલિવુડ સિંગર છે. તેમણે અનેક હિટ ગીતો બોલિવુડને આપ્યા છે. આજે કરોડોની માલિક છે, તેનો આખો પરિવાર  સંગીત સાથે જોડાયેલો છે. તો ચાલો આજે આપણે નેહા કક્કરના પરિવાર વિશે જાણીએ.

2 / 11
નેહા કક્કરની માતાનું નામ નીતિ અને પિતાનું નામ હૃષિકેશ કક્કર છે. નેહાએ માત્ર 4 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. તે તેની મોટી બહેન સોનુ કક્કર સાથે દેવી જાગરણ અને માતા કી ચૌકીમાં ભજન ગાતી હતી.

3 / 11
કક્કરે ચાર વર્ષની ઉંમરે સ્થાનિક મેળાવડાઓ અને ધાર્મિક કાર્યક્રમોમાં પરફોર્મ કરવાનું શરૂ કર્યું.  2004માં, તેણે તેના ભાઈ ટોની કક્કર સાથે મુંબઈ આવી ગઈ. 2006માં અઢાર વર્ષની ઉંમરે કક્કરે ઈન્ડિયન આઈડલની બીજી સીઝન માટે ઓડિશન આપ્યું હતું જ્યાં તે શોની શરૂઆતમાં જ બહાર થઈ ગઈ હતી.

4 / 11
 નેહાની બહેન પણ બોલિવૂડ સિંગર છે. તેણે 'બાબુજી જરા ધીરે ચલો' જેવા ઘણા પ્રખ્યાત ગીતો પણ ગાયા છે. સ્ટાર્સ બન્યા પછી પણ સોનુ અને નેહા એકસાથે જાગરણ અને માતા કી ચૌકીનો ભાગ બની ગયા છે. નેહાનો ભાઈ ટોની કક્કર પણ સંગીતકાર છે. અત્યાર સુધી તેણે બોલિવૂડ અને નેહા માટે ઘણા ગીતો કમ્પોઝ કર્યા છે.

5 / 11
ઈન્ડિયન આઈડલમાંથી બહાર થયા પછી નેહાએ સાઉથ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે ત્યાં ઘણા એવોર્ડ પણ જીત્યા અને આ પછી તેને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ મળવા લાગ્યું.

6 / 11
નેહાએ હિમાંશ કોહલીને ડેટ કરી હતી અને તેમના બ્રેકઅપ પછી, તે ઘણી ટ્રોલ પણ થઈ હતી, પરંતુ તેણી મજબૂત રહી અને તમામ સાથે લડી.

7 / 11
નેહા કક્કરે વર્ષ 2020માં પોતાના બોયફેન્ડ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. નેહા અને રોહનપ્રીતે પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંન્નેના ફોટો અને વીડિયો પણ વાયરલ થયા હતા.

8 / 11
 આજે નેહા લક્ઝુરિયસ કારની માલિક છે. તેની પાસે ઓડી મર્સિડીઝ બેન્ઝ, રેન્જ રોવર, બીએમડબલ્યુ અને અન્ય કારનું શાનદાર કલેક્શન છે. નેહા કક્કડનો ઋષિકેશમાં ખૂબ જ આલીશાન બંગલો છે.

9 / 11
 ટોની કક્કર પણ બહેનોની જેમ સિંગર છે,જેઓ તેમના પોપ ગીતો માટે જાણીતા છે. ટોની કક્કરે 2012 માં સંગીત નિર્દેશક તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેના માટે તેણે "ગુડ બોયઝ બેડ બોયઝ" ગીત કમ્પોઝ કર્યું હતું. ટોની સોનુ કક્કર અને નેહા કક્કરના ભાઈ છે.

10 / 11
 બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કડ આજે તેની મોટી બહેનના કારણે સિંગર બની છે.સોનુ કક્કરના પતિનું નામ નીરજ શર્મા છે અને તેઓએ 20 ડિસેમ્બર 2006ના રોજ લગ્ન કર્યા હતા. નીરજ શર્મા તેની પત્ની સોનુ સાથે ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હોય છે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">