AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેચરલ બ્યુટી ક્વિન છે 40 વર્ષની આ અભિનેત્રી, લગ્નના 7 વર્ષ બાદ લીધા છૂટાછેડા, તેના કાકા હતા દેશના પ્રધાન

7 વર્ષના લગ્નજીવન પછી જ્યારે લોકપ્રિય ટીવી કપલ રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટે છૂટાછેડાની જાહેરાત કરી ત્યારે ચાહકો ચોંકી ગયા. કોઈને વિશ્વાસ ન થયો કે આ કપલ, રિદ્ધિ અને રાકેશ, અલગ થઈ રહ્યા છે.તો આજે આપણે રિદ્ધિ ડોગરાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

| Updated on: Oct 04, 2025 | 7:16 AM
Share
આજે અમે તમને બોલીવુડનીએ અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ જેમણે 1100 કરોડ રૂપિયાની ફિલ્મમાં પોતાનાથી 18 વર્ષ મોટા અભિનેતાની માતાની ભૂમિકા ભજવી હતી. તેમના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. ચાલો તમને તેમના પરિવાર વિશે જણાવીએ.

1 / 13
 ચાલો રિદ્ધિ ડોગરાના કરિયરથી શરૂઆત વિશે કરીએ. તેમણે 2007માં "ઝૂમ જિયા રે" શોથી શરૂઆત કરી હતી, જેમાં હિમાનીનું પાત્ર ભજવ્યું હતું. ત્યારથી તે "હિન્દી હૈ હમ", "રિશ્તા ડોટ કોમ", "કયામત સે કયામત તક" અને "દિયા બાતી હમ" જેવા શોમાં જોવા મળી છે. તેમણે ડાન્સ રિયાલિટી શો "નચ બલિયે" માં પણ પરફોર્મ કર્યું હતું

2 / 13
રિદ્ધિ ડોગરાનો પરિવાર જુઓ

રિદ્ધિ ડોગરાનો પરિવાર જુઓ

3 / 13
રિદ્ધિ ડોગરાનો જન્મ 22 સપ્ટેમ્બર 1984 રોજ દિલ્હીમાં થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે, અસુર સિરીઝમાં નુસરતની ભૂમિકા માટે જાણીતી છે, તેમણે રિયાલિટી શો નચ બલિયે 6 અને ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 6માં પણ ભાગ લીધો હતો.

4 / 13
 રિદ્ધિ ડોગરાએ નવી દિલ્હીમાં શેખ સરાય સ્થિત એપીજય સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને કમલા નહેરુ કોલેજમાંથી સાઈકોલોજીમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

5 / 13
રિદ્ધિ ડોગરાએ વર્ષ 2011માં અભિનેતા રાકેશ બાપટ સાથે લગ્ન કર્યા હતા.તેઓ 2019માં અલગ થયા અને છૂટાછેડા લીધા હતા.ચાહકોને બંન્નેની જોડી ખુબ જ પસંદ આવતી હતી.

6 / 13
રિદ્ધિ ડોગરાએ 2011માં અભિનેતા રાકેશ બાપટ સાથે છૂટાછેડા લીધા હતા અને ત્યારથી તે સિંગલ છે. હાલમાં અભિનેત્રી સિંગલ લાઈફ એન્જોય કરી રહી છે.

7 / 13
અભિનેત્રીનો ભાઈ અભિનેતા અક્ષય ડોગરા છે અને તેમના કાકા ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગસ્થ રાજકારણી અને ભારત સરકારના ભૂતપૂર્વ નાણા/ સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી હતા.

8 / 13
રિદ્ધિ ડોગરા સિનેમાની દુનિયામાં પણ શાનદાર કામ કરી રહી છે. રિદ્ધિ ડોગરા બોલિવૂડમાં એક જાણીતું નામ છે.રિદ્ધિએ શરૂઆતમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે ઈન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી. તે એક પ્રોફેસર ડાન્સર પણ છે.

9 / 13
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ જવાનમાં ફેમસ અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ કાવેરી અમ્માનું પાત્ર ભજવ્યું હતું.

10 / 13
રિયલ લાઈફમાં રિદ્ધિ ડોગરા શાહરૂખ કરતાં ઘણી નાની છે અને ખૂબ જ ગ્લેમરસ છે.

11 / 13
રિદ્ધિ ડોગરાના નેચરલ ક્વિન છે. જેની દુનિયાના દિવાની છે.અસુર સિરીઝમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી

12 / 13
તેમણે 18 વર્ષથી વધુ સમયથી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે અને ટેલિવિઝનથી લઈને ફિલ્મ સુધી પોતાનું નામ બનાવ્યું છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

g clip-path="url(#clip0_868_265)">