AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જિમ ટ્રેનર સાથે લગ્ન કર્યા, 1 દીકરાની માતા, ટીવીની સંસ્કારી વહુનો આવો છે પરિવાર

દેવોલીનાભટ્ટાચાર્યાનો જન્મ એક આસામી પરિવારમાં થયો હતો અને તેઓ તેમની માતા અને નાના ભાઈ સાથે રહે છે.દેવોલીના ભટ્ટાચાર્યાના પરિવારમાં તેમના પતિ શાહનવાઝ શેખ અને પુત્ર જોયનો સમાવેશ થાય છે.

| Updated on: Oct 11, 2025 | 7:18 AM
Share
દેવોલીના ભટ્ટાચાર્ય ટેલિવિઝનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.દેવોલીના ભટ્ટાચાર્યએ તેમના અભિનયથી ચાહકોમાં ફેમસ છે. આજે દેવોલીના ભટ્ટાચાર્યના પરિવાર અને તેની પર્સનલ લાઈફ અને કારકિર્દી વિશેની કેટલીક ખાસ વાતો જાણીશું.

1 / 13
 દેવોલીના ભટ્ટાચાર્યાનો જન્મ 22 ઓગસ્ટ 1985ના રોજ આસામમાં બંગાળી પરિવારમાં થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે. તે સ્ટારપ્લસના લાંબા સમયથી ચાલતા લોકપ્રિય શો સાથ નિભાના સાથિયામાં ગોપી મોદીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.

2 / 13
 દેવોલીના ભટ્ટાચાર્યાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 13
દેવોલીના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. તે અને તેનો આખો પરિવાર હવે મુંબઈમાં રહે છે. દેવોલીના કરોડો ડોલરની માલિક પણ છે. તે હવે ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે.

4 / 13
દેવોલીના ભટ્ટાચાર્યાએ આસામના શિવસાગરમાં ગોધુલા બ્રાઉન મેમોરિયલ ઇંગ્લિશ હાઇ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને ઉચ્ચ અભ્યાસ નવી દિલ્હી, ભારતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજીમાંથી કર્યો છે.

5 / 13
દેવોલીના ભટ્ટાચાર્યાએ બિગ બોસ 13, બિગ બોસ 14 અને બિગ બોસ 15 માં પણ ભાગ લીધો હતો.દેવોલીના ભટ્ટાચાર્યાએ 2022માં જીમ ટ્રેનર શાહનવાઝ સાથે લગ્ન કર્યા હતા અને તેમના પુત્રનો જન્મ ડિસેમ્બર 2024માં થયો હતો.

6 / 13
દેવોલીના 2010માં કોરિયોગ્રાફર બનવાના સ્વપ્ન સાથે મુંબઈ આવી હતી. તેમણે ડાન્સ રિયાલિટી શો "ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન 2" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ભલે તે આ શો જીતી ન શકી, પરંતુ તેમણે ચોક્કસપણે બધાના દિલ જીતી લીધા હતા.

7 / 13
આ પછી, દેવોલીનાને ઈમેજીન ટીવીના શો "સંવારે સબકે સપને પ્રીતો" સાથે એક્ટિંગની દુનિયામાં પ્રવેશવાની તક મળી, જેમાં તેમણે ગુરબાની ઢિલ્લોનની ભૂમિકા ભજવી હતી.

8 / 13
દેવોલીનાને 2012 માં તે સફળતા મળી જે તે શોધી રહી હતી, "સાથ નિભાના સાથિયા" સીરિયલમાં ગોપી બહુ તરીકે ફેમસ થઈ હતી.

9 / 13
 પાંચ વર્ષ સુધી, દેવોલીનાએ પડદા પર ગોપી બહુની ભૂમિકા ભજવી ચાહકોના દિલ જીતી લીધા.

10 / 13
દેવોલીનાએ શોમાં એક સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવી હતી, પરંતુ તે રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ છે.દેવોલીના પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ દ્વારા તેના બોલ્ડનેસ અને ગ્લેમર ફોટો શેર કરે છે.

11 / 13
દેવોલીનાના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે મજબૂત ફેન ફોલોઇંગ છે.

12 / 13
દેવોલીના એક ટેલેન્ટેડ અભિનેત્રી અને જ્વેલરી ડિઝાઇનર છે, અને તે એક   ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

g clip-path="url(#clip0_868_265)">