AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આગામી IPL સિઝનમાં 4 ટીમો પોતાના કેપ્ટન બદલી શકે છે, ચાહકો કરી રહ્યા છે માંગ

આઈપીએલ 2026ની ફાઈનલને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આઈપીએલમાં અનેક ટીમો પોતાના પ્રદર્શનને કારણે દુખી છે. ત્યારે આવતી સીઝનમાં ચાર કેપ્ટનને ટાટા-બાય બાય કહેવાનો વારો આવી શકે છે.

| Updated on: May 26, 2026 | 2:01 PM
Share
આઈપીએલ 2026માં અત્યારસુધી પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ સીઝનમાં અનેક ટીમના કેપ્ટનનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું છે. જેમાં કેપ્ટનનો રોલ ખુબ મોટો રહ્યો છે. તો અમે તમને 5 એવી ટીમો વિશે જણાવીશું. જે આવતી સીઝનમાં પોતાના કેપ્ટન બદલી શકે છે.

1 / 5
કેકેઆરના કેપ્ટન અજિક્ય રહાણેનું બેટ આ સીઝનમાં ખુબ શાંત રહ્યું છે. હવે કેકેઆરનો બહાર થવાનો ખતરો મંડરાય રહ્યો છે. ટીમ આ સીઝન શરુ થતાં પહેલા રિંકુ સિંહને વાઈસ કેપ્ટન બનાવ્યો હતો. આગમી સીઝનમાં તેને કેપ્ટનશીપની જવાબદારી મળી શકે છે.

2 / 5
અક્ષર પટેલને કેપ્ટન બનાવ્યા બાદ પણ દિલ્હી કેપિટલ્સને કોઈ ફાયદો થતો જોવા મળ્યો નથી. ગત્ત સીઝન બાદ આ સીઝનમાં પણ ટીમ પ્લેઓફમાં પહોંચતી જોવા મળી ન હતી. અક્ષર પટેલે આ સીઝનમાં 134 રન બનાવ્યા છે.

3 / 5
લખનૌ સુપર જાયન્ટસ માટે પંત કેપ્ટન અને બેટિંગ બંન્નેમાં ફેલ રહ્યો હતો. ફ્રેન્ચાઈઝીએ તેને 27 કરોડ રુપિયા આપ્યા હતા. પ્રદર્શનને જોઈ પંતની કેપ્ટનશીપ જવી નક્કી જોવા મળી રહી છે.

4 / 5
કેપ્ટન બન્યા બાદ ઋતુરાજ ગાયકવાડનું બેટ આઈપીએલમાં ચાલ્યું નથી. ગત્ત સીઝનમાં 5 મેચમાં તેના 122 રન હતા. આ સીઝન 13 મેચમાં 321 રન બનાવ્યા હતા. સીએસકેની ટીમમાં સંજુ સેમસન પણ આવી ચૂક્યો છે. આવતી સીઝનમાં તેને કેપ્ટનશીપ મળી શકે છે.

5 / 5

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">