25-05-2026

FIFA વર્લ્ડ કપમાં  કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી છે?

FIFA વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થવાનો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌપ્રથમ FIFA વર્લ્ડ કપ 96 વર્ષ પહેલા 1930માં રમાયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે પ્રશ્ન એ છે કે FIFA વર્લ્ડ કપના  96 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કઈ ટીમે સૌથી વધુ મેચ  જીતી છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જવાબ છે 'બ્રાઝિલ' બ્રાઝિલે FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ 76 મેચ જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં બ્રાઝિલ એકમાત્ર ટીમ છે જેણે બધી સિઝનમાં ભાગ લીધો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જર્મની 68 જીત સાથે બીજા ક્રમે છે,  જ્યારે 47 મેચ જીતી આર્જેન્ટિના  ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈટાલીએ 45 મેચ જીતી છે જ્યારે  ફ્રાન્સે 39 મેચ  જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડ અને સ્પેને અનુક્રમે 32 અને 31 મેચ જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM