AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: RCB ફરી બનશે IPL ચેમ્પિયન! ક્વોલિફાયર-1 ની જીત આપી રહી છે મોટા સંકેત

IPL 2026ની પ્રથમ ફાઈનલિસ્ટ ટીમ તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી છે. ગુજરાત ટાઇટન્સ સામે ક્વોલિફાયર-1માં મળેલી ભવ્ય જીત બાદ હવે RCBના ફરી ચેમ્પિયન બનવાના ચાન્સ વધુ મજબૂત માનવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોના IPL ઈતિહાસ પર નજર કરીએ તો ક્વોલિફાયર-1 જીતનારી ટીમને ટાઇટલ જીતવામાં મોટો ફાયદો મળ્યો છે.

| Updated on: May 27, 2026 | 4:03 PM
Share
રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCBએ સતત બીજી વખત IPL ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ધર્મશાલામાં રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતાં 254 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ટીમની આક્રમક બેટિંગ સામે ગુજરાતના બોલરો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા.

1 / 5
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી નહોતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શન જેવી મજબૂત બેટિંગ લાઈનઅપ હોવા છતાં ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. RCBના બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું અને મેચ એકતરફી બનાવી દીધી હતી.

2 / 5
આ જીત બાદ IPL 2018 થી ચાલી રહેલો ખાસ ટ્રેન્ડ ફરી ચર્ચામાં આવ્યો છે. 2018 થી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ જ ચેમ્પિયન બની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 2018, 2021 અને  2023, મુંબઈ ઈન્ડિયન્સ 2019 અને 2020, ગુજરાત ટાઈટન્સ 2022, કોલકાતા નાઈટ રાઈડર્સ 2024 માં અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 2025 માં  ક્વોલિફાયર-1 જીત્યા બાદ ચેમ્પિયન બન્યું હતું.

3 / 5
ગયા સિઝનમાં પણ RCBએ ક્વોલિફાયર-1 જીતીને પ્રથમ વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે ફરી એ જ ઇતિહાસનું પુનરાગમન કરવાની તક ટીમ સામે ઉભી છે. વિરાટ કોહલી સહિત ટીમના અનુભવી ખેલાડીઓ હાલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

4 / 5
જો RCB આ સિઝનમાં પણ ટ્રોફી જીતે છે તો તે ચેન્નાઈ અને મુંબઈ પછી સતત બે IPL ટાઇટલ જીતનારી ત્રીજી ટીમ બની જશે. હાલ ટીમનો આત્મવિશ્વાસ ઊંચાઈ પર છે અને ફેન્સને પણ ફરી એકવાર ટ્રોફીની આશા દેખાઈ રહી છે. (PC:X/IPL/RCB)

5 / 5

Breaking News: ગુજરાતને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2026 ફાઈનલમાં પહોંચ્યું, 3 બોલમાં 2 ભૂલોને કારણે GT હારી ગયું

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">