AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરેક શેર પર થશે ‘મોટો ફાયદો’! 450% ડિવિડન્ડની જાહેરાતથી રોકાણકારો ‘ખુશખુશાલ’, શું તમારી પાસે છે આ સ્ટોક?

શેરબજારમાં ક્યારે કયો શેર રોકાણકારોને માલામાલ કરી દે તે કહેવું મુશ્કેલ છે. તાજેતરમાં જ ફાર્મા સેક્ટરની એક જાણીતી કંપનીએ માર્ચ ક્વાર્ટરના એવા શાનદાર પરિણામો જાહેર કર્યા છે કે, બજારમાં હલચલ મચી ગઈ છે.

| Updated on: May 26, 2026 | 8:15 PM
Share
હેલ્થકેર અને ફાર્મા સેક્ટરની કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થે (P&G Health) માર્ચ ક્વાર્ટરમાં (Q4) મજબૂત વ્યાપારી પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીનો નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો) વાર્ષિક ધોરણે 54.6% વધીને ₹94.6 કરોડ થયો છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં ₹61.2 કરોડ હતો.

1 / 5
કંપનીની કમાણી પણ 19.1% વધીને ₹371 કરોડ પર પહોંચી ગઈ છે, જે એક વર્ષ પહેલા ₹311 કરોડ હતી. બજારમાં સારી માંગ અને મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોના કારણે કંપનીના વેચાણમાં સારો ઉછાળો જોવા મળ્યો છે.

2 / 5
P&G Health નું EBITDA 67.6% ઉછળીને ₹135.6 કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષે ₹80.9 કરોડ હતું, જ્યારે EBITDA માર્જિન 26% થી વધીને 37% થયું છે, જે ઉત્તમ કોસ્ટ કંટ્રોલ (ખર્ચ નિયંત્રણ) અને મજબૂત ઓપરેશનલ પ્રદર્શન દર્શાવે છે.

3 / 5
કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે ₹10 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર પર ₹45 પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. આ પ્રસ્તાવ આગામી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.

4 / 5
કંપનીએ જણાવ્યું છે કે, AGM માં મંજૂરી મળ્યા બાદ, ડિવિડન્ડની ચુકવણી 25 સપ્ટેમ્બર 2026 સુધીમાં કરી દેવામાં આવશે. 26 જૂન 2026 એટલે કે મંગળવારને દિવસે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ કંપનીનો શેર ₹5,652.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આંખ બંધ કરીને આ શેરમાં રોકાણ કરી લો ! અત્યારે ખરીદશો તો ભવિષ્યમાં થશે ‘અંધાધૂંધ કમાણી’, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

g clip-path="url(#clip0_868_265)">