AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 4.50 કરોડની 1 વિકેટ! આ 5 ‘ફ્લોપ’ બોલરોએ IPL 2026માં ટીમને કરાવ્યું મોટું નુકસાન

IPL 2026 : આઈપીએલમાં કેટલાક બોલરોનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું છે. તેની દરેક વિકેટ કરોડો રુપિયામાં પડી છે. તો ચાલો જાણીએ આઈપીએલના આ બોલરો વિશે જેમણે ટીમને ખુબ મોટું નુકસાન કરાવ્યું છે. તો કોણ છે આ લિસ્ટમાં

| Updated on: May 27, 2026 | 9:59 AM
Share
આઈપીએલ 2026ની લીગ સ્ટેજ પૂર્ણ થઈ ચૂકી છે.ક્વોલિફાયર 1 રમાય ચૂકી છે. આ સાથે કેટલીક ટીમની સફર પૂર્ણ થઈ ચૂકી છે. આ સીઝનમાં બેટ્સમેનનો દબદબો રહ્યો છે પરંતુ કેટલાક બોલરોએ ઢગલાબંધ વિકેટો લીધી છે. પરંતુ કેટલીક ટીમ એવી છે. જેના બોલર ફ્લોપ રહ્યા છે. તેમની ટીમને કરોડો રુપિયાનું નુકસાન કરાવ્યું છે. તો ચાલો જોઈએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

1 / 6
 મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને આઈપીએલ 2026માં રમવા માટે 18 કરોડ રુપિયા મળ્યા છે. આ સીઝનમાં તેમણે માત્ર 4 વિકેટ લીધી છે.તેની એક વિકેટ4.50 કરોડ રુપિયાની પડી છે.

2 / 6
પંજાબ કિંગ્સનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આઈપીએલમાં કુલ 12 વિકેટ લીધી છે. તેમને આ સીઝનમાં રમવા માટે કુલ 18 કરોડ રુપિયા આપવામાં આવ્યા હતા. આ હિસાબે તેની એક વિકેટ 1.50 કરોડ રુપિયાની પડી છે. આ સીઝન તેના માટે ખરાબ રહી છે.

3 / 6
કેમરુન ગ્રીનને કેકેઆરે 25.20 કરોડ રુપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. આ ઓલરાઉન્ડરે ટૂર્નામેન્ટમાં કુલ 7 વિકેટ પોતાના નામે કરી છે. તેની દરેક વિકેટ ટીમને 3.60 કરોડ રુપિયામાં પડી છે.

4 / 6
દિલ્હી કેપિટલ્સે 10.75 કરોડ રુપિયામાં ટી નટરાજનને ટીમમાં સામેલ કર્યો હતો. આ સીઝન નટરાજન માત્ર 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. નટરાજનની દરેક વિકેટ દિલ્હી કેપિટલ્સને 2.15 કરોડ રુપિયામાં પડી છે. નટરાજનને રમવાની ખુબ ઓછી તક મળી છે.

5 / 6
 હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે 16.35 કરોડ રુપિયા આપ્યા છે. આ સીઝનમાં પંડ્યાએ માત્ર 4 વિકેટ લીધી હતી. આ હિસાબથી તેની દરેક વિકેટ 4.09 કરોડ રુપિયાની પડી છે. મુંબઈ ઈન્ડિયન્સે માત્ર જસપ્રીત બુમરાહ નહી હાર્દિક પંડ્યાના કારણે મોટું નુકસાન થયુ છે. (ALL PHOTO : PTI)

6 / 6

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

g clip-path="url(#clip0_868_265)">