AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 ક્વોલિફાયર-1 માં RCB vs GT મેચમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે જામશે જંગ!

RCB vs GT Qualifier 1 : IPL 2026 ની પહેલી ક્વોલિફાયર મેચ ધર્મશાલામાં રમાશે. આ મેચમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન પર બધાની ખાસ નજર રહેશે. ત્રણેય વચ્ચે એક ખાસ રેસ ચાલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આજની મેચમાં કોણ કોનાથી આગળ નીકળશે.

| Updated on: May 26, 2026 | 4:21 PM
Share
IPL 2026 ની પહેલી ક્વોલિફાયર મેચ RCB અને GT વચ્ચે રમાશે. જોકે, આ મેચમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે પણ મજેદાર રેસ જોવા મળશે.

1 / 5
RCBના વિરાટ કોહલી અને GTના ઓપનર શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે બાઉન્ડ્રીની રેસ ચાલી રહી છે. આ ત્રણેય વચ્ચે IPL 2026માં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાણી રેસ ચાલી રહી છે.

2 / 5
હાલમાં, GTનો સાઈ સુદર્શન ચોગ્ગા મારવાની રેસમાં આગળ છે. તેણે IPL 2026ના ગ્રુપ સ્ટેજમાં 62 ચોગ્ગા ફટકાર્યા છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ 57 ચોગ્ગા સાથે ત્રીજા ક્રમે છે.

3 / 5
સુદર્શન અને ગિલ સાથે સૌથી વધુ ચોગ્ગા મારવાની રેસમાં વિરાટ કોહલી પણ સામેલ છે. કોહલીએ IPL 2026 ના ગ્રુપ સ્ટેજમાં 59 ચોગ્ગા ફટકાર્યા છે, અને તે બીજા ક્રમે છે.

4 / 5
એ સ્પષ્ટ છે કે ત્રણેય બેટ્સમેન ચોગ્ગા મારવા માટે જોરદાર રેસ ચાલી રહી છે. તેમની વચ્ચે બહુ ફરક નથી. તેથી, તે ત્રણેય પાસે એકબીજાથી આગળ નીકળધવાની તક છે. (PC: PTI)

5 / 5

Breaking News: RCB મેચ રમ્યા વિના ફાઈનલમાં પહોંચશે? ગુજરાતને લાગશે મોટો ઝટકો! જાણો IPLનો ખાસ નિયમ

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી

રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ

ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી

અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા

સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ

ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video

નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં

દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ

તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ

દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી

g clip-path="url(#clip0_868_265)">