26-05-2026

FIFA વર્લ્ડ કપની ટ્રોફીનું વજન  કેટલું છે?

FIFA વર્લ્ડ કપ   12 જૂનથી શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપની ફાઈનલ 19 જુલાઈએ યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપની મેચો ત્રણ દેશના  16 શહેરોમાં રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ પહેલીવાર છે જ્યારે FIFA વર્લ્ડ કપ ત્રણ દેશોમાં  યોજાઈ રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં  કુલ 48 દેશની ટીમો  ભાગ લઈ રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપની ટ્રોફી 18 કેરેટ સોનાથી બનેલી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપ ટ્રોફી બનાવવા માટે  5.092 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપની ટ્રોફીનું વજન  6.142 કિલોગ્રામ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM