(Credit Image : Google Photos )

27 May 2026

પન્ના વગર પણ મજબૂત થઈ શકે બુધ ગ્રહ, જાણો સરળ ઉપાયો

દર બુધવારે ભગવાન ગણેશને દૂર્વા અને મોદક અર્પણ કરો

ગણેશને દૂર્વા

બુધ મંત્રનો નિયમિત જાપ કરો

નિયમિત જાપ

લીલા રંગના કપડાં અને છોડને જીવનમાં સ્થાન આપો

લીલા રંગના કપડાં 

મીઠી અને સંયમિત વાણી બુધને મજબૂત બનાવે છે

સંયમિત વાણી

બુધવારે નોટબુક, પેન અથવા લીલા ચણાનું દાન કરો

લીલા ચણાનું દાન

ગાયને લીલું ઘાસ ખવડાવવો શુભ માનવામાં આવે છે

લીલું ઘાસ

મજબૂત બુધથી આત્મવિશ્વાસ, નિર્ણય ક્ષમતા અને કારકિર્દીમાં સુધારો થઈ શકે છે

આત્મવિશ્વાસ