AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુન્દ્રામાં કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, જુઓ વીડિયો

કચ્છના મુન્દ્રામાં કોસ્ટગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.MSC શિપિંગ લાઈનના જહાજ પર દરોડા અને તપાસ અંગે રાજ્યના પોલીસવડા માહિતી આપી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2026 | 11:19 AM
Share

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. કચ્છના દરિયામાંથી મોટું ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતુ. સ્થાનિક એસોજીની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.યુરોપથી દરિયાઈ માર્ગે પરથી 200 કરોડ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. ફરી એક વાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. ડ્ર્ગ્સ ભરેલા જહાજમાંથી  કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. જહાજ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યું હતુ અને ક્યાં લઈ જઈ રહ્યું હતુ. તે અંગે પણ હાલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

200 કરોડ ડ્રગ્સનો જથ્થો

મહત્વની વાત એ છે કે,ATS ગઈકાલે વાપીનજીક કુંતા ગામે ગુજરાત ATS અને વલસાડ SOG નું સંયુક્ત ઓપરેશન લાખોની કીમતનું ડ્રગ્સનું રેકેટ ઝડપાયું હતુ. આ સાથે મેફેડ્રોન (MD ડ્રગ્સ ) મોટી માત્રમાં જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ ઝડપાયું હતુ. જેને લઈ હવે રાજ્યના પોલીસવડા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી શકે છે.

મુન્દ્રા પોર્ટનાં CT3 ટર્મિનલ પર દરોડા પાડવામાં આવ્યા હતા.Europe જહાજ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી.પાકિસ્તાનનાં પોર્ટ કાસીમથી આવેલા જહાજ પર દરોડા પાડવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">