AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક સમયે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, આજે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી અભિનેત્રીનો પરિવાર જુઓ

જાસ્મીન ભસીન એક લોકપ્રિય ભારતીય ટેલિવિઝન અભિનેત્રી અને મોડેલ છે, જે હિન્દી ટીવી સિરિયલો અને પંજાબી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે. અભિનેત્રીની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: May 26, 2026 | 9:05 AM
Share
જાસ્મીન ભસીન 'ટશન-એ-ઇશ્ક' અને 'દિલ સે દિલ તક' શો દ્વારા હજારો લોકોના દિલ પર રાજ કરે છે. તે પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફના કારણે  વધુ ચર્ચામાં રહે છે. જાસ્મીન ભસીન અને અલી ગોની વચ્ચેના સંબંધોને બંનેમાંથી કોઈ પણ છુપાવતું નથી.

1 / 11
જસ્મીન ભસીનનો જન્મ 28 જૂન 1990ના રોજ રાજસ્થાનના કોટામાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમણે કોટામાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને જયપુરની એક કોલેજમાંથી સ્નાતક થયા.

2 / 11
જસ્મીન ભસીનનો પરિવાર જુઓ

જસ્મીન ભસીનનો પરિવાર જુઓ

3 / 11
જસ્મીન ભસીન એક અભિનેત્રી છે જે પંજાબી ફિલ્મોની સાથે હિન્દી ટેલિવિઝનમાં પણ કામ કરે છે. તેણે 2011માં તમિલ ફિલ્મ વાનમથી અભિનયની શરૂઆત કરી હતી. તે ટશન-એ-ઇશ્ક (2015-16)માં ટ્વિંકલ તનેજા અને દિલ સે દિલ તક (2017-18)માં ટેની ભાનુશાળીની ભૂમિકા માટે જાણીતી છે.

4 / 11
ભસીને ખતરોં કે ખિલાડી 9, ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી – મેડ ઈન ઈન્ડિયા અને બિગ બોસ 14 જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તે દિલ તો હેપ્પી હૈ જીમાં હેપ્પી સલુજા અને નાગીન 4: ભાગ્ય કા ઝેહરીલા ખેલમાં નયનતારાના પાત્રનો સમાવેશ થાય છે. ભસીને તેની પંજાબી ફિલ્મની શરૂઆત હનીમૂન (2022)થી કરી હતી.

5 / 11
જસ્મીન  ભસીન 2018માં ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 9 દરમિયાન અભિનેતા અલી ગોનીને મળ્યા હતા. 2021માં બિગ બોસ 14માં જોવા મળ્યા પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતુ.

6 / 11
ભસીને 2011માં તમિલ ફિલ્મ વાનમ સાથે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે મલયાલમ ફિલ્મ બીવેર ઓફ ડોગ્સ (2014), તેલુગુ ફિલ્મો વેતા (2014) અને લેડીઝ એન્ડ જેન્ટલમેન (2015) જેવી કેટલીક સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં અભિનય કર્યો.

7 / 11
ઓગસ્ટ 2015માં તે ઝી ટીવીના લોકપ્રિય રોમેન્ટિક ટશન-એ-ઇશ્ક સાથે ટ્વિંકલ તનેજાની ભૂમિકામાં ઝૈન ઇમામ અને સિદ્ધાંત ગુપ્તાની સાથે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

8 / 11
2018માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઓફ ઇન્ડિયન ટેલિવિઝનમાં ભસીનને 16 ક્રમે,2019માં 12ક્રમે અને 2020માં 3ક્રમે સ્થાન મળ્યું હતું. ભસીન ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક પણ છે.

9 / 11
જાસ્મીન ભસીનનો અલી ગોની સાથેનો સંબંધ વધુને વધુ લોકપ્રિય બન્યો છે. બિગ બોસ 14માં અલી ગોની સાથેનો તેમનો સંબંધ શો પછી પણ ચાલુ છે. તેથી, જાસ્મીન ભસીન અને અલી ગોની ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલમાંના એક છે.

10 / 11
જાસ્મીને બિગ બોસ 14માં ખુલાસો કર્યો કે, તેના ચહેરા અને શરીર પર અનેક ડાઘ હતા, જેના કારણે તે દર વખતે ઓડિશન આપતી વખતે રિજેક્ટ થતી હતી. દરરોજ 8-10 રિજેક્શનનો સામનો કરતી વખતે, તે ખૂબ જ ભાંગી પડી હતી.એક દિવસ, મેં મારું જીવન સમાપ્ત કરવાનું નક્કી કર્યું. મેં એકસાથે ઘણી બધી દવાઓ લીધી, પણ સદનસીબે, હું બચી ગઈ,

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મ હિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો

ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">