વિલનના પાત્રમાં જોવા મળે છે આ અભિનેતા, પિતાએ એકટિંગની ના પાડી તો ઘર છોડી દીધું આવો છે વિજય વર્માનો પરિવાર

આજે આપણે એક એવા અભિનેતા વિશે વાત કરીશું જેમણે અનેક ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. હાલમાં તે પોતાના રિલેશનશિપને લઈ ચર્ચામાં છે. તેમજ મિર્ઝાપુરમાં જોવા માટે આતુર છે. તો વિજય વર્માના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Jul 10, 2024 | 6:51 AM
હૈદરાબાદનો રહેવાસી વિજય પોતાના પરિવારમાં સૌથી નાનો છે. બાળપણમાં પિતા-પુત્ર ખુબ જ નજીક હતા. વિજયના પિતા હૈદરાબાદમાં હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ હતો અને પિતાની ઈચ્છા હતી કે, તેનો આ બિઝનેસ તેનો દિકરો વિજય સંભાળે પરંતુ વિજયનું સપનું કાંઈ અલગ જ હતુ.

1 / 12
મિર્ઝાપુર જોવા મળતા વિજય વર્માના પરિવાર વિશે વાત કરીએ.,

2 / 12
જ્યારે વિજય વર્માએ તેના પિતાને એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં સામેલ થવાની વાત કરી તો તેના પિતાએ આ વાતનો વિરોધ કર્યો હતો. એક રિપોર્ટમાં પણ તેમણે કહ્યું છે કે, જ્યારે તેના પિતાએ સપોર્ટ ન કર્યો તો તે ઘરથી ભાગી ગયો હતો. 8 વર્ષ સુધી પિતા સાથે વાત પણ કરી ન હતી.

3 / 12
 વિજય વર્મા એક અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળે છે. ક્રાઈમ ડ્રામા ફિલ્મ પિંક (2016) થી ઓળખ મેળવતા પહેલા તેણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી સ્નાતક થયો. આ પછી મિડલ ક્લાસ અબ્બાય (2017), ગલી બોય (2019) અને બાગી 3 (2020)માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યો હતો.

4 / 12
ત્યારબાદ તેણે મિર્ઝાપુર (2020-હાલ), ડાર્લિંગ્સ (2022), દહાડ (2023), કાલકુટ (2023) અને જાને જાન (2023) સહિત અનેક સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ્સમાં અભિનય કર્યો છે. વિજય વર્મા નેગેટિવ પાત્રમાં હોય તો પણ ચાહકોને તેનું રોલ ખુબ પસંદ આવે છે.

5 / 12
વિજય વર્માનો જન્મ 29 માર્ચ 1986ના રોજ હૈદરાબાદ તેલંગાણામાં મારવાડી હિન્દુ પરિવારમાં થયો હતો.તેમણે FTII ખાતે અભ્યાસ કર્યો હતો. તો વિજય વર્માના પરિવાર તેમજ તેના કરિયર વિશે જાણીએ.

6 / 12
વિજય વર્માના પિતા હૈદરાબાદમાં હસ્તકલાનો વ્યવસાય ધકરતા હતા,તેના બે મોટા ભાઈ-બહેન છે, મનોજ વર્મા નામનો મોટો ભાઈ અને શોભા નામની મોટી બહેન.

7 / 12
વિજયે તેમના વતન હૈદરાબાદમાં થિયેટર કલાકાર તરીકે તેમની અભિનય યાત્રા શરૂ કરી હતી. FTIIમાં શિક્ષણ મેળવવા બે વર્ષ માટે પુણે જવાનું નક્કી કર્યું તે પહેલાં તેણે અનેક નાટકોમાં કામ કર્યું. અનુસ્નાતકનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી, તેણે અભિનયના કામની શોધમાં મુંબઈ શિફ્ટ થયો હતો.

8 / 12
તેમની પ્રથમ ડીકેની શોર્ટ નામની શોર્ટ ફિલ્મમાં હતી, જેના ખુબ વખાણ થયા હતા અને તે વર્ષે ન્યૂયોર્કમાં MIAAC ફેસ્ટિવલમાં બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. તેણે ફિલ્મ પિંકમાં પણ કામ કર્યું છે.

9 / 12
બાહુબલી ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને એક્ટર વિજય વર્મા રિલેશનશિપમાં છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બંને કલાકારો પાસે કરોડોની સંપત્તિ છે.

10 / 12
વિજય વર્માના નેટવર્થની વાત કરીએ તો અભિનેતા આજે કરોડોની સંપત્તિનો માલિક છે. અભિનેતા લગ્ઝરી લાઈફ જીવી રહ્યો છે. વિજય પાસે અનેક લગ્ઝરી કારણ પણ છે. અભિનેતા કમાણીનો થોડો ભાગ દાનમાં પણ આપે છે.

11 / 12
 વિજય વર્માએ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે ખુબ મહેનત અને સંઘર્ષ કર્યો છે.

12 / 12
Follow Us:
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">