AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ સાથે કામ કરનાર, ગલી બોયના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

અભિનેતા પોતાની પહેલી ફિલ્મથી જ ચાહકોના દિલ પર જાદુ કરવામાં સફળ રહ્યો છે. બહુ ઓછા એવા સ્ટાર્સ છે જેમને ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ ન હોવા છતાં, આજે બોલિવૂડના સૌથી મોટા કલાકારોમાં સામેલ કરવામાં આવે છે.તો સિદ્ધાંત ચતુર્વેદીના પરિવાર વિશે જાણો

| Updated on: May 03, 2025 | 7:30 AM
Share
આજે અમે તમને એવા અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના માતાપિતાને ફિલ્મી દુનિયા સાથે કોઈ લેવાદેવા નહોતી.અદ્ભુત એક્ટિંગ ઉપરાંત, સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાના ડાન્સથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે.

1 / 12
સિદ્ધાંત ચતુર્વેદીનો જન્મ 29 એપ્રિલ 1993 રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં થયો છે. તે એક ભારતીય અભિનેતા છે,  તેમણે 2017 થી 2019 દરમિયાન એમેઝોન પ્રાઇમ વિડિયો શ્રેણી ઇનસાઇડ એજમાં કિશોર ક્રિકેટર તરીકે અભિનય કર્યો હતો, તો આજે આપણે સિદ્ધાંત ચતુર્વેદીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

2 / 12
સિદ્ધાંત ચતુર્વેદીના રિયલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 12
એક એવો અભિનેતા જેમણે આલિયા ભટ્ટ,દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ અને અનન્યા પાંડે જેવી બોલિવુડ અભિનેત્રીઓ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ બોલિવુડની અનેક ફિલ્મોમાં જોવા મળે છે.

4 / 12
29 એપ્રિલ 1993ના ઉત્તરપ્રદેશના બલિયામાં સિદ્ધાંત ચતુર્વેદીનો જન્મ મિડિલ ક્લાસ પરિવારમાં થયો હતો. તેના પિતાચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને માતા, એક ગૃહિણી છે.  પાંચ વર્ષની ઉંમરે તેઓ તેમના પરિવાર સાથે મુંબઈ રહેવા ગયા.

5 / 12
તેઓ તેમની અભિનય કારકિર્દી માટે પણ જાણીતા છે, જેમણે જાહેરાતો અને ટીવી શો "લાઇફ સહી હૈ" માં તેમની ભૂમિકા દ્વારા ઓળખ મેળવી હતી. બાદમાં તેમને ફિલ્મ "ગલી બોય" માં એમસી શેરની ભૂમિકા માટે વ્યાપક પ્રશંસા મળી.

6 / 12
સિદ્ધાંત ચતુર્વેદીએ મિઠીબાઈ કોલેજમાંથી કોમર્સ વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. સિદ્ધાંતના પિતા તેમના દીકરાને CA બનાવવા માંગતા હતા પરંતુ અભિનેતાને આમાં કોઈ રસ ન હતો.

7 / 12
તેમ છતાં CAના અભ્યાસ દરમિયાન સિદ્ધાંતે મોડેલિંગ તરફ પણ ધ્યાન આપ્યું. આ અભિનેતાએ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ફ્રેશ ફેસ કોન્ટેસ્ટ (2013) માં ભાગ લીધો અને જીત્યો. પહેલી વાર સિદ્ધાંત 'લાઈફ સહી હૈ'માં જોવા મળ્યો હતો જેમાં 4 રૂમમેટ્સની સ્ટોરી બતાવવામાં આવી હતી.

8 / 12
 ગલી બોય (2019) માં સ્ટ્રીટ રેપરની સહાયક ભૂમિકા સાથે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી, જેના કારણે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારથી તેમણે રોમેન્ટિક ફિલ્મ ગહેરાઈયા (2022) અને કમિંગ-ઓફ-એજ ડ્રામા ખો ગયે હમ કહાં (2023) માં અભિનય કર્યો છે.

9 / 12
સિદ્ધાંત એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવનાર 'Inside Edge' માં પણ જોવા મળ્યો હતો. આ રીતે સિદ્ધાંતે અનેક વેબ શો કર્યા અને સોશિયલ મીડિયા પર છવાયો હતો.

10 / 12
'Inside Edge'ની પાર્ટીમાં જોયા અખ્તરે સિદ્ધાંતને તેની આગામી ફિલ્મ ઓફર કરી હતી.ઝોયા એક મોટું નામ હોવાથી, સિદ્ધાંતે કંઈ પણ વિચાર્યા વિના હા પાડી દીધી. સિદ્ધાંતે એક શોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

11 / 12
 રિપોર્ટ મુજબ સિદ્ધાંત એક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. સિદ્ધાંતની નેટવર્થ અંદાજે 45 કરોડની આસપાસ છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે

જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત

અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત

સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ

Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી

PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો

સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ

ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video

મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ

મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">