Himanshi Khurana Photos: હિમાંશી ખુરાનાનો કિલર લુક જોઈને ફિદા થયા ફેન્સ, જુઓ Photos
Himanshi Khurana Photos: પંજાબી ઈન્ડસ્ટ્રીની સુંદર એક્ટ્રેસ હિમાંશી ખુરાના (Himanshi Khurana) પંજાબની ઐશ્વર્યા રાયના નામથી જાણીતી છે. એક્ટ્રેસની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે.

હિમાંશીએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, હિમાંશી પ્રિન્ટેડ આઉટફિટમાં જોરદાર લાગી રહી છે. (PC: Instagram)

નેચરલ મેકઅપ લુકમાં હિમાંશીની કિલર સ્ટાઈલ પર ફેન્સ ફિદા થયા. મેટ મેકઅપ સાથે હાઈલાઈટર અને આઈલાઈનર લુકને ગોર્જિયસ બનાવે છે. (PC: Instagram)

પંજાબની ટોપ એક્ટ્રેસમાંથી એક હિમાંશીએ બિગ બોસથી ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું. અહીંથી જ એક્ટ્રેસની લવ લાઈફ પણ ચર્ચામાં આવી હતી. (PC: Instagram)

અસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના વચ્ચેની નિકટતા બિગ બોસના ઘરમાંથી જ વધી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. (PC: Instagram)

હિમાંશી મોટાભાગે એથનિક લુકમાં જ જોવા મળે છે. એક્ટ્રેસે સિમ્પલ બ્લેક એન્ડ વ્હાઈટ સૂટ સાથે હેવી સિલ્વર ઈયરિંગ્સ કૈરી કરી છે. (PC: Instagram)

હિમાંશીનો આ લુક પણ ફેન્સને પસંદ આવ્યો. એક્ટ્રેસે પાકિસ્તાની સ્ટાઈલનો વેલ્વેટ સૂટ સાથે હેવી ઈંયરરિંગ્સ અને માંગ ટીકા કૈરી કર્યા. (PC: Instagram)