Happy Birthday: હંસિકા મોટવાનીની સુંદરતાના છે અનેક કાયલ, અભિનેત્રીના નામ પર બનાવ્યું છે મંદિર

ફિલ્મ કોઈ મિલ ગયામાં બાળ કલાકાર તરીકે કામ કરનાર હંસિકા મોટવાણી આજે ટોચની અભિનેત્રીઓમાંની એક છે. હંસિકા જેટલી સુંદર છે, તેટલી જ તે ઉત્તમ અભિનેત્રી પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:13 AM
હંસિકા મોટવાનીએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે કોઈ મિલ ગયા અને આબરા કા ડાબ્રા જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે.

1 / 6
હંસિકાએ ફરી કોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં મુખ્ય અભિનેત્રી તરીકે કર્યું અને પહેલી જ ફિલ્મમાં હંસિકાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.

2 / 6
હંસિકાએ ફરી કોલીવૂડ ઇન્ડસ્ટ્રીની મુખ્ય અભિનેત્રી તરીકે કર્યું અને પહેલી જ ફિલ્મમાં હંસિકાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. હંસિકાએ સાઉથ ઇન્ડસ્ટ્રીના ટોચના કલાકારો જેવા કે વિજય, સુરૈયા અને જયમ રવિ સાથે કામ કર્યું છે.

3 / 6
તમને જણાવી દઈએ કે હંસિકાના પિતાએ તેમને છોડી દીધા હતા અને તેની માતાએ બાળકોને એકલા ઉછેર્યા હતા. આ કારણે હંસિકા તેની માતાની ખૂબ નજીક છે.

4 / 6
હંસિકા મોટે ભાગે રોમેન્ટિક ભૂમિકાઓ કરે છે. એક્શન ફિલ્મો કરતી નથી કારણ કે તેને મારધાડ પસંદ નથી.

5 / 6
હંસિકાની સુંદરતા અને અભિનયના લાખો ચાહકો છે. આટલું જ નહીં, ચાહકોએ અભિનેત્રીના નામે મંદિર પણ બનાવ્યું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">