AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : મિમિક્રીથી લઈને ‘ગલી બોય’માં રણવીર સિંહને ટક્કર આપવા સુધી, કંઈક આવી રહી સિદ્ધાંત ચતુર્વેદીની સફર

ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી "ગલી બોય" માં એમસી શેરના પાત્રથી અભિનયની દુનિયામાં એક ઓળખ બનાવનાર અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) આજે તેનો 28મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 7:36 AM
Share
ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી "ગલી બોય" માં એમસી શેરના પાત્રથી અભિનયની દુનિયામાં એક ઓળખ બનાવનાર અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીનો (Actor Siddhant Chaturvedi) આજે જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ 29 એપ્રિલ 1993ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં થયો હતો. "ગલી બોય"  ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ઉપરાંત જે અભિનેતાની ચર્ચા થઈ હતી તે છે સિદ્ધાંત ચતુર્વેદી ઉર્ફે એમસી શેર. એક્ટરના જન્મદિવસે અમે તમને  સિધ્ધાંતની બલિયાથી મુંબઈ સુધીની સફર વિશે જણાવીશું.

1 / 5
સિદ્ધાંત ચતુર્વેદીએ વર્ષ 2016માં એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત વેબ સિરીઝ 'લાઈફ સહી હૈ' અને 'ઈનસાઈડ એજ'થી કરી હતી.  એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે પોતાની કારકિર્દી વિશે ખુલીને વાત કરી હતી.તેણે કહ્યું કે તે સંજય લીલા ભણસાલી સાથે એક પૌરાણિક ફિલ્મમાં કામ કરવા માંગે છે.

2 / 5
સિદ્ધાંત આગળ જણાવ્યું હતુ  કે, 'એક દિવસ હું ઝોયા અખ્તરને મળ્યો. તે કોઈ જાદુગરથી ઓછા નહોતા. હું તેના કારણે સિનેમામાં એન્ટર થયો અને અમારા બંનેની આ પરસ્પર સમજણમાંથી જ ગલી બોય, એમસી શેરનું પાત્ર બન્યું. જે લોકો મારી મજાક ઉડાવતા હતા તે હવે મને આ રોલ માટે બોલાવે છે. નાનપણમાં મારા વાળ વાંકડિયા હતા અને મને મેગી નુડલ કહીને ચીડવતા. મારી આંખો નાની છે, તેથી તેના પર પણ ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. મારી સામે એક ગેંગ કામ કરતી હતી, દર વખતે પરફોર્મન્સ પહેલા મને ડાન્સ ગ્રુપમાંથી કાઢી મુકવામાં આવતો હતો.

3 / 5
સિદ્ધાંતે કહ્યું, 'મેં મિમિક્રીથી એક્ટિંગ શરૂ કરી હતી, પછી નાટકોમાં ઘણું કામ કર્યું. આ પછી મેં રમત-રમતમાં એક કોમ્પિટિશનમાં ભાગ લીધો.જેમાં સુશાંત રાજપૂત અને જેકલીન ફર્નાન્ડીઝ જજ હતા અને પ્રાદેશિકથી રાષ્ટ્રીય સુધીના તમામ રાઉન્ડ  મેં જીત્યા હતા.

4 / 5

ગલી બોયમાં ઝોયા ઉપરાંત રણવીરે (Ranveer Singh) પણ મને ઘણી મદદ કરી હતી. ફિલ્મની પહેલી સ્ક્રીનિંગ પછી મેં તેને ગળે લગાડ્યો અને પાંચ મિનિટ સુધી રડ્યો. તે હંમેશા કહેતો, 'તુઝમે વો બાત હૈ'. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મની સ્ક્રીનિંગ બાદ રણવીરને ફોન આવ્યો કે 'તે એક્ટિંગ દ્વારાબ્લાસ્ટ કરી નાખ્યો છે'.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">