AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશના બાદ ફિલ્મ નિર્માતા ગુમ થયો! , પત્નીએ કર્યો ચોંકાવનારો દાવો

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ કલાવાડિયા જે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશ બાદ ગુમ છે. તેમની પત્નીએ આશંકા વ્યક્ત કરી કે, તે પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા લોકોમાં સામેલ હોય શકે છે.તો ચાલો જાણીએ કોણ છે મહેશ જીરાવાલા

| Updated on: Jun 16, 2025 | 4:31 PM
Share
12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે.

1 / 7
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 87 મૃતદેહોના DNA મેચ થયા છે. DNA કરાયેલા મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. અત્યાર સુધી 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે.  હજુ અન્યના DNA મેચ કરવા અને મૃતદેહ સોંપવાની ચાલી કામગીરી રહી છે. મૃતદેહ સોપાયા તેમને ડેથ સર્ટિફિકેટ પણ આપી દેવાયા છે.

2 / 7
ત્યારે હવે આ સમગ્ર ઘટનાને લઈ વધુ એક ચોંકવનાર અપટેડ સામે આવી છે. ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ ઝીરાવાલા જે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ બાદ ગુમ છે. તેમની પત્નીનું કહેવું છે કે,મહેશ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં સામેલ હોય શકે છે.

3 / 7
તમને જણાવી દઈએ કે, મહેશ ઝીરાવાલા નરોડાનો રહેવાસી છે. મહેશના પરિવારમાં તેમની પત્ની એને 2 બાળકો છે. મહેશ ઝીરાવાલા જાહેરાતના વીડિયો બનાવવાની સાથે મ્યુઝિક વીડિયો બનાવવા માટે ફેમસ હતો. તેમજ તે પ્રોડક્શન હાઉસ મહેશ ઝીરાવાલનો સીઈઓ પણ છે. આટલું જ નહી વર્ષ 2019માં આવેલી ફિલ્મ કોકટેલ પ્રેમી પગ ઓફ રિવેન્જનું પણ નિર્દેશન કર્યું હતુ. જેમાં આશા પંચાલ અને વૃતિ ઠક્કર લીડ રોલમાં હતા.

4 / 7
 પત્નીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું, 'મારા પતિએ મને બપોરે 1.14 વાગ્યે ફોન કરીને જણાવ્યું કે તેમની મીટિંગ પૂરી થઈ ગઈ છે અને તેઓ ઘરે આવી રહ્યા છે. જોકે, જ્યારે તેઓ પાછા ન ફર્યા, ત્યારે મેં તેમના ફોન પર ફોન કર્યો, પરંતુ તે બંધ હતો. જ્યારે મેં પોલીસને કહ્યું, ત્યારે જાણવા મળ્યું કે તેમના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન અકસ્માત સ્થળથી 700 મીટર દૂર હતું.'

5 / 7
 એર ઇન્ડિયા ક્રેશ પછી ફિલ્મ નિર્માતા મહેશ ગુમ છે. તેમનું છેલ્લું સ્થાન ક્રેશ સ્થળની નજીક હોવાથી ચિંતા વધી છે. તે ક્રેશનો ભોગ બન્યો હતો કે કેમ તે જાણવા માટે ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે.

6 / 7
ફિલ્મ નિર્માતા મહેશની પત્નીએ કહ્યું કે, તે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોમાંનો એક હોઈ શકે છે. અમે ડીએનએ સેમ્પલ પણ આપી દીધા છે.

7 / 7

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવુડથી પ્રેરીત છે. ગુજરાતી સિનેમાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">