દિશા પટાનીએ ચમકતા ક્રોપ ટોપ અને મિની સ્કર્ટમાં આપ્યા સિઝલિંગ પોઝ, જુઓ તસવીરો

દિશા પટાનીના લૂક વિશે વાત કરીએ તો, તે ચમકદાર લાલ ડીપ નેક ક્રોપ ટોપ અને સ્લિટ મિની સ્કર્ટમાં અદ્ભુત પોઝ આપતી જોવા મળે છે. ચાહકો આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

| Updated on: Feb 06, 2024 | 6:23 PM
દિશા પટાનીના લૂક વિશે વાત કરીએ તો, તે ચમકદાર લાલ ડીપ નેક ક્રોપ ટોપ અને સ્લિટ મિની સ્કર્ટમાં અદ્ભુત રીતે પોઝ આપતી જોવા મળે છે.

1 / 6
પોતાની ફિટનેસ અને હોટનેસ માટે અવારનવાર ચર્ચામાં રહેતી બોલિવૂડ અભિનેત્રી દિશા પટાનીએ ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં દિશા પટણી ખૂબ જ સુંદર લાગી રહી છે, જે તમે આ ફોટોઝમાં સ્પષ્ટ જોઈ શકો છો.

2 / 6
હાલમાં વાયરલ થઈ રહેલા ફોટોસમાં દિશા પટાની ગ્લેમર દેખાઈ રહી છે, જેના પર ચાહકો દિવાના થયા છે.

3 / 6
જો દિશા પટાની લૂક વિશે વાત કરવામાં આવે તો, તે ચમકદાર રેડ ડીપ નેક ક્રોપ ટોપ અને સ્લિટ મિની સ્કર્ટમાં અદભૂત પોઝ આપતી જોવા મળે છે.

4 / 6
આ તસવીરોમાં દિશા પટાની તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

5 / 6
દિશા પટાનીએ સ્મોકી મેકઅપ સાથે લાઇટ કર્લી ઓપન હેરસ્ટાઇલ મેચ કરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">