શું રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરી કરાવી ? ચાહકોને પસંદ ન આવ્યો અભિનેતાનો આ લુક

અભિનેતા રાજકુમાર રાવે હાલમાં ફેમસ સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં જોવા મળ્યો હતો. તેમને જોયા બાદ ચાહકોને લાગી રહ્યું છે કે, રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. તો ચાલો જાણીએ કે, શું છે આ સમગ્ર મામલો.

| Updated on: Apr 15, 2024 | 3:26 PM
 રાજકુમાર રાવ બોલિવુડ અભિનેતા છે. તેની એક્ટિંગ માટે ચાહકો પાગલ છે. વર્ષ 2010માં એકતા કપૂરની એલએસડી ફિલ્મથી ઓળખ મેળવનાર રાજકુમાર રાવે હાલમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં સામેલ થયો હતો.

1 / 5
જ્યાં તે કાંઈ અલગ જોવા મળ્યો હતો. તેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જેને જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે, તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ચિન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે!

2 / 5
 રાજકુમાર રાવ હાલમાં પોતાની ફિલ્મો શ્રીકાંત અને મિસ્ટર એન્ડ મિસેજ માહીને લઈ ખુબ ચર્ચામાં છે. પરંતુ હવે તેના ફોટોએ ધમાલ મચાવી દીધી છે. જે ચાહકોને તેનો આ લુક બિલકુલ પસંદ ન આવ્યો. ચાહકો કહી રહ્યા છે કે, રાજકુમાર રાવે પોતાનો ચાર્મ બગાડ્યો છે. પરંતુ આ અંગે હજુ સુધી અભિનેતાએ કાંઈ કહ્યું નથી.

3 / 5
યુઝર્સ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવની જૂના અને હાલના ફોટોની સરખામણી કરી રહ્યા છે. દાવો કરીને કે તેણે ચિન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે. ચાહકોને આ લુક બિલકુલ પસંદ આવ્યો નથી.

4 / 5
રાજકુમાર રાવની મે મહિનામાં બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક છે 'શ્રીકાંત' અને બીજી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'. અભિનેતાની આ બીજી ફિલ્મ 31 મેના રોજ સિનેમાઘરોમાં આવશે. તેમાં તેની હિરોઈન જ્હાન્વી કપૂર હશે. તેમજ તેની ફિલ્મ સ્ત્રી 2 પણ ટુંક સમયમાં જ રિલીઝ થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video

બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત

સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ

ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ

હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી

કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ

Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ

કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ

સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">