શાલીન ભનોટની એક્સ વાઈફ દલજીત કૌરે કર્યા બીજા લગ્ન, જુઓ Wedding Photo

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 10:23 PM

Daljeet Kaur Nikhil Patel Wedding: ટીવી એક્ટ્રેસ દલજીત કૌર (Daljeet Kaur) બીજી વાર લગ્નના બંધનમાં બંધાય ગઈ છે. દલજીત કૌરે નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા છે. જેના લગ્નની તસવીરો સામે આવી છે.

બિગ બોસ સીઝન 16 ફેમ શાલીન ભનોટની એક્સ વાઈફ દલજીત કૌરે હાલમાં જ બીજા લગ્ન કર્યા છે. હલ્દીથી લઈને મહેંદીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Credit - Instagram)

1 / 5
આજે એટલે કે શનિવારે દલજીત કૌરે નિખિલ પટેલ સાથે લગ્ન કરી લીધા છે. તેની તસવીરો સામે આવી છે, જેમાં બંને એકબીજાના પ્રેમમાં જોવા મળી રહ્યા છે. બંનેની જોડી ખૂબ જ સારી લાગી રહી છે. (Credit - Instagram)

2 / 5
જો લુકની વાત કરીયે તો દલજીત કૌરે વ્હાઈટ કલરના દુલ્હનના ડ્રેસમાં જોવા મળી રહી છે, જેની સાથે તેણે લાલ કલરની ઓઢણી કૈરી કરી હતી. આ સાથે જ તેણે હેવી જ્વેલરી કૈરી કરી છે. નિખિલ પણ વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેને શેરવાની પહેરી છે.  (Credit - Instagram)

3 / 5
થોડા સમય પહેલા દલજીતે ઈન્સ્ટાગ્રામ દ્વારા નિખિલ પટેલ સાથે તેના લગ્નનું એનાઉન્સમેન્ટ કર્યું છે, ત્યારબાદ બંનેએ આજે લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે દલજીત એક એક્ટ્રેસ છે, ત્યારે નિખિલ એક ફાઈનાન્સ કંપનીમાં કામ કરે છે. (Credit - Instagram)

4 / 5
દલજીતની સાથે નિખિલના પણ આ બીજા લગ્ન છે. આ સાથે જ તે બે પુત્રીનો પિતા પણ છે. તે તેની બંને પુત્રીને ખૂબ પ્રેમ કરે છે. દિલજીતને તેના પહેલા લગ્નથી એક પુત્ર પણ છે, જેનું નામ જેડન કૌર છે. દલજીત અને શાલીને વર્ષ 2009માં લગ્ન કર્યા હતા, ત્યારબાદ બંને 2015માં અલગ થઈ ગયા હતા. (Credit - Instagram)

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati