બિગ બોસનો ભાગ રહી ચૂક્યા છે શક્તિ કપૂર, ક્રાઈમ માસ્ટર ગોગોનું પાત્ર આજે પણ છે સૌનું ફેવરિટ, 12 વર્ષ નાની અભિનેત્રી સાથે કર્યા હતા લગ્ન

ફિલ્મોમાં શક્તિ કપૂરે વિલનની ભૂમિકા ભજવી હતી. હવે અભિનેતા ફિલ્મમાં જોવા મળતો નથી પરંતુ શક્તિ કપૂરે બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં તે પહેલા વિલનના પાત્રમાં જોવા મળતા ત્યારબાદ કોમેડીમાં આ બંન્ને પાત્રામાં ચાહકો તેને ખુબ પસંદ પણ કરતા હતા.

| Updated on: Apr 07, 2024 | 4:23 PM
શક્તિ કપૂરનો જન્મ 3 સપ્ટેમ્બર 1952ના રોજ થયો છે. એક ભારતીય અભિનેતા અને હાસ્ય કલાકાર છે જે બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળે છે. બોલિવુડમાં ખલનાયક અને કોમિક ભૂમિકાઓ માટે જાણીતા છે, તેમણે 600 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

1 / 10
 1980 અને 1990 ના દાયકામાં શક્તિ કપૂરે અભિનેતા અસરાની અને કાદર ખાન સાથે 100 થી વધુ ફિલ્મોમાં કોમેડી અને વિલન તરીકે જોડી બનાવી હતી. તે 2011માં રિયાલિટી શો બિગ બોસમાં સ્પર્ધક પણ રહ્યો હતો.

2 / 10
શક્તિ કપૂરનો જન્મ દિલ્હીમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. તેના પિતા કનોટ પ્લેસ, નવી દિલ્હીમાં કપડાંની દુકાન ચલાવતા હતા. બોલિવૂડમાં લાંબા સંઘર્ષ પછી શક્તિ  કપૂરને સુનીલ દત્તે જોયો, અભિનેતા તેના પુત્ર સંજય દત્તને લોન્ચ કરવા માટે ફિલ્મ બનાવી રહ્યો હતો. ત્યારબાદ તેને ફિલ્મમાં સાઈડ એક્ટર તરીકે કાસ્ટ કરવામાં આવ્યો હતો.

3 / 10
શક્તિ કપૂરે શિવાંગી કપૂર (અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે અને તેજસ્વિની કોલ્હાપુરેની મોટી બહેન) સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો છે, એક પુત્ર સિદ્ધાંત કપૂર અને એક પુત્રી શ્રદ્ધા કપૂર. તેઓ જુહુ, મુંબઈમાં રહે છે.

4 / 10
શ્રદ્ધા કપૂરની માતા શિવાંગી કોલ્હાપુરે માત્ર એક સુંદર અભિનેત્રી જ નથી. તે ખૂબ જ સારી ગાયિકા પણ રહી છે. તેમણે કિશોર કુમાર અને લતા મંગેશકર જેવા દિગ્ગજ ગાયકો સાથે પણ ગીતો ગાયા છે.

5 / 10
બોલિવૂડના ફેમસ વિલન તરીકે ઓળખાતા એક્ટર શક્તિ કપૂરની લવસ્ટોરી કોઈ પણ ફિલ્મના હીરોથી ઓછી નથી.શક્તિ કપૂરનું સાચું નામ સુનીલ સિકંદરલાલ કપૂર છે. તેને તેનું નામ બિલકુલ પસંદ ન હતું, તેથી તેણે તે બદલ્યું હતુ.

6 / 10
બોલિવૂડમાં એક સ્ટ્રગલર તરીકે, શરૂઆતમાં શક્તિ કપૂરે ફિલ્મોમાં ભૂમિકાઓ કરી હતી,  તેણે 1977માં ફિલ્મ ખેલ ખેલાડી કા (ધર્મેન્દ્ર અને હેમા માલિની અભિનીત) સાથે તેની બૉલીવુડ સફરની શરૂઆત કરી. વર્ષ 1980-81એ શક્તિ કપૂરને તેની બે ફિલ્મો કુરબાની અને રોકી સાથે બૉલીવુડમાં અભિનેતા તરીકે  એન્ટ્રી કરી તે વિલનની ભૂમિકામાં હતા , 1983માં હિમ્મતવાલા અને સુભાષ ઘાઈ નિર્દેશિત ફિલ્મ હીરોમાં ભૂમિકાઓ ભજવી હતી.

7 / 10
 સિદ્ધાંત કપૂરે 2013માં એક અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી એક પણ ફિલ્મ સુપરહિટ રહી નથી.સિદ્ધાંત કપૂર ફિલ્મ હસીના પારકરમાં બહેન શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળ્યો હતો.

8 / 10
શ્રદ્ધા કપૂર 123 કરોડની માલિક છે,શ્રદ્ધા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. શ્રદ્ધાની કુલ સંપત્તિ 123 કરોડ રૂપિયાથી વધુ છે. અને તે એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા લે છે.

9 / 10
અભિનેતા ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે  ગુજરાત થી ગોવા એક્શન ડ્રામા ફિલ્મ હતી.ફિલ્મના ડાયરેક્ટર રાજદીપ હતા તેમજ અક્ષત ઈરાની, શેખર શુક્લા, શક્તિ કપૂર જેવા સ્ટાર કલાકારો પણ સામેલ હતા.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">