AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon Net Worth: આદિપુરુષની ‘સીતા’ની છે કરોડોની પ્રોપર્ટી, ફિલ્મોની ફી અને નેટવર્થ જાણીને થઈ જશો હેરાન

Kriti Sanon Net Worth: 'આદિપુરુષ'ની 'સીતા' એટલે કે કૃતિ સેનનની (Kriti Sanon) પાસે કરોડોની સંપત્તિ છે. એક્ટ્રેસ મુંબઈમાં ખૂબ જ આલીશાન ઘરમાં રહે છે. તમને જણાવી દઈએ કે તેની કુલ નેટવર્થ કેટલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 10:00 PM
Share
કૃતિ સેનન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં કૃતિએ માતા સીતાનો રોલ પ્લે કરી રહી છે. (Image : Instagram)

1 / 5
કૃતિ સેનન આજે બોલિવુડની ખૂબ જ પોપ્યુલર અને ટોપ એક્ટ્રેસમાંથી એક છે. પરંતુ તેણે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી. (Image : Instagram)

2 / 5
કૃતિએ પોતાની મહેનતના દમ પર આજે હિન્દી સિનેમામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. આ સાથે એક્ટ્રેસ ઘણી કમાણી કરી રહી છે. કૃતિ સેનનની પ્રોપર્ટીની વાત કરીએ તો, Caknowledgeના રિપોર્ટ મુજબ એક્ટ્રેસ 29 કરોડની પ્રોપર્ટીની માલિક છે. (Image : Instagram)

3 / 5
કૃતિ એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો સિવાય કૃતિ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃતિ બાટા, અર્બન ક્લેપ, ફેમ, ટાઈટન રાગા જેવી ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે અને જો રિપોર્ટ્સનું માનીએ તો તે દર વર્ષે 2 કરોડ રૂપિયા કમાય છે. (Image : Instagram)

4 / 5
27 જુલાઈ 1990ના રોજ જન્મેલી કૃતિ સેનન પંજાબી પરિવારમાંથી આવે છે. કૃતિએ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં બીટેક કર્યું છે. કૃતિ પાસે મુંબઈમાં કરોડોની કિંમતનું ઘર છે. તેના આલીશાન ઘરમાં તે તેના માતા-પિતા અને બહેન નૂપુર સાથે રહે છે. તેના ઘરની કિંમત અંદાજિત કિંમત 60 કરોડ છે. કૃતિ પાસે ઘણી મોંઘી કાર પણ છે. તે ઓડી Q7, બીએમડબલ્યૂ 3 સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ સહિત અનેક વાહનોની માલિક છે. (Image : Instagram)

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">