AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિના ખાનનો દેશી લુક થયો વાયરલ, ફેન્સે કર્યા વખાણ, જુઓ તસવીરો

ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની તસવીરો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. આ લેટેસ્ટ તસવીરોમાં હિના ખાન દેશી લુકમાં તેના ફેન્સને દિવાના બનાવતી જોવા મળી રહી છે.

| Updated on: Mar 31, 2024 | 7:02 PM
Share
આ તસવીરોમાં હિના ખાન યલો કલરના પેન્ટ-સૂટમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Instagram)

1 / 5
હિના ખાનનો આ પેન્ટ-સૂટ થોડો લૂઝ-ફિટિંગ છે, જે તેના પર એકદમ સ્ટાઈલિશ લાગે છે.  (Image: Instagram)

2 / 5
આ તસવીરો શેર કરતી વખતે હિના ખાને કેપ્શન વગર યલો હાર્ટ ઈમોજી સાથે શેર કર્યું.  (Image: Instagram)

3 / 5
હિના ખાને ગ્લોસી મેકઅપ કરીને તેના લુકને કમ્પલીટ કર્યો છે.  (Image: Instagram)

4 / 5
હિના ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ખૂબ સુંદર, બિગ બોસ ક્વીન, સો અડોરેબલ, લુકિંગ સો ગોર્જિયસ અને સો પ્રિટી જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે.  (Image: Instagram)

5 / 5
Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો

નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">