અર્ચના પુરન સિંહ હસી હસીને કમાય લે છે કરોડો રુપિયા , જાણો એક એપિસોડના કેટલા રુપિયા લે છે

રિપોર્ટ અનુસાર અર્ચના પુરન સિંહ એક એપિસોડ માટે 10 લાખ રુપિયાનો ચાર્જ લે છે. સાથે કપિલ શર્માની ત્રીજી સીઝનમાં અર્ચના પુરને 8 કરોડ રુપિયાની મોટી રકમ લીધી છે. કોમેડી સર્કસ અને ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન જેવા કોમેડી શોમાં જજ પણ રહી ચુકી છે.

| Updated on: Apr 01, 2024 | 4:42 PM
બોલિવુડથી લઈ ટીવી જગતમાં પોતાની શાનદાર એક્ટિંગથી અર્ચના પુરન સિંહ લાખો ચાહકોના દિલ જીતી ચુકી છે. મિસ બ્રિગેજાનાનામથી મશહુર અર્ચનાએ પોતાના હસવાને લઈ જાણીતી છે. કોમેડિયન કપિલ શર્મા પોતાના જોક્સથી લોકોને હંસાવે છે. તો અર્ચના પુરન સિંહ પણ કપિલના જોક્સ પર ખુબ હસતી જોવા મળે છે.

1 / 5
 પરંતુ શું તમે જાણો છો કે, આ હસવાના અર્ચના પુરન કેટલી મોટી રકમ લે છે. અર્ચના પુરન લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે. રિપોર્ટ અનુસાર અર્ચના દરેક એપિસોડ માટે 10 લાખ રુપિયાનો ચાર્જ લે છે. સાથે કપિલ શર્માની ત્રીજી સીઝનમાં અર્ચના પુરને 8 કરોડ રુપિયા લીધા હતા. તો અભિનેત્રીની ટોટલ નેટવર્થ 31 મિલિયન ડોલર છે.

2 / 5
 અર્ચના પુરન તેના અભિનય માટે પણ જાણીતી છે. તેમણે બોલિવુડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં અગ્નિપથ, સૌદાગર, રાજા હિન્દુસ્તાની જેવી ફિલ્મો મુખ્ય છે.  તેમજ કોમેડી સર્કસ અને ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન જેવા કોમેડી શોમાં જજ પણ રહી ચુકી છે.

3 / 5
ધ કપિલ શર્મા શોમાં કપિલ શર્માની અર્ચના પુરન સાથે મજાકિયો અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે.તમને જણાવી દઈએ કે હવે ફરી એકવાર કપિલ શર્મા 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં તેની આખી સ્ટાર કાસ્ટ સાથે જોવા મળી રહ્યો છે.

4 / 5
અર્ચનાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો, જેના કારણે તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને મોડલિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ

સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી

PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ

ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી

ઈસ્કોન મંદિરમાં થઈ ચોરી, ભગવાનના ઘરેણા ચોરી ચોર થયા ફરાર- Video

રાજકોટના ઢોરવાડામાં ગાયોની દુર્દશા, ગંદકી વચ્ચે કણસતી ગાયો- Video

પ્રચાર દરમિયાન રૂપાલાએ કરી શાયરી તો રજપૂતોએ કહ્યુ શરમ કરો રૂપાલા-Video

પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામા પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video

g clip-path="url(#clip0_868_265)">