Amitabh Bachchan Injured : બિગ બી હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ, પાંસળીમાં થઈ ઈજા

TV9 GUJARATI

|

Updated on: Mar 06, 2023 | 11:49 AM

દિગ્ગજ બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ચાહકો વિશ્વભરમાં છે. ચાહકો માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જો કે બિગ બી હાલમાં મુંબઈ આવી ગયા છે.

અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી. અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. તેઓ પ્રભાસની ફિલ્મ "પ્રોજેક્ટ K"નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઈ છે.

1 / 5
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું - પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ કરવામાં આવ્યું છે.એવા પણ સમાચાર છે કે, તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.

2 / 5
અમિતાભ બચ્ચન સાથે તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિ 14ના સેટ પર એક દુર્ઘટના બની છે. અમિતાભ બચ્ચનના ડાબા પગની એક નસ કપાઈ ગઈ હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા

3 / 5
1982માં 'કુલી'ના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અમિતાભ બચ્ચન અંદાજે બે મહિના હોસ્પિટલમાં રહ્યા હતા અને 2 ઓગસ્ટ, 1982ના રોજ ઘરે પરત ફર્યા હતા.

4 / 5
પોતાના બ્લોગમાં તેણે એ પણ માહિતી આપી હતી કે, તે તેના ચાહકોને મળી શકશે નહીં. તેણે લખ્યું છે કે, “આજે સાંજે જલસા ગેટ પર મારા ચાહકને મળવું મુશ્કેલ હશે અથવા હું એમ કહીશ કે હું તેમને મળી શકીશ નહીં.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati