Amitabh Bachchan Birthday: ક્યા કારણોસર અમિતાભ બચ્ચન વર્ષમાં 2 વખત જન્મદિવસ સેલિબ્રેટ કરે છે, જાણો

બોલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરના રોજ પોતાનો 82મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બિગ બી વર્ષમાં 2 વખત પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. તો જાણો તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

| Updated on: Oct 11, 2024 | 1:05 PM
 બિગ બીને સદીઓના મહાનાયક કહેવામાં આવે છે. તેમને કોઈ શહેનશાહ બોલાવે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફોટો શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચન છેલ્લા 6 દાયકાથી બોલિવુડ પર રાજ કરી રહ્યા છે. તો આજે આપણે તેની લાઈફ વિશે જોડાયેલી કેટલીક વાતો કરીશું.

1 / 7
અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ ઉત્તરપ્રદેશના ઈલાહાબાદમાં થયો હતો. તેના પિતા મશહુર કવિ હતા. અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 1969માં સાત હિન્દુસ્તાનીથી કરી હતી.

2 / 7
અમિતાભ બચ્ચને પોતાના કરિયરની શરુઆતમાં હાઈટથી લઈ અવાજની પણ ખુબ અલોચના કરવામાં આવી હતી. પરંતુ તેમણે હાર માની નહિ અને આજે તેના દેશ સહિત વિદેશમાં પણ ચાહકો છે.

3 / 7
 બિગ બી વર્ષમાં 2 વખત જન્મદિવસ મનાવે છે. તેની પાછળ એક કારણ પણ છે. પહેલો જન્મદિવસ 11 ઓક્ટોબરના રોજ આ દિવસે તેનો જન્મ થયો હતો. બીજો જન્મદિવસ 2 ઓગસ્ટના રોજ મનાવે છે. વર્ષ 1982માં આ દિવસે તે મોતના મુખમાંથી પાછા આવ્યા હતા.

4 / 7
ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન બેંગ્લુરુમાં બિગ બીની સાથે એક અકસ્માત થયો હતો. આ દરમિયાન તેઓ મરતા મરતા બચ્યા હતા. બેંગ્લુરુમાં 24 જુલાઈ 1982ના રોજ ફિલ્મ કુલીના એક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા હતા.

5 / 7
આ દરમિયાન બિગ બીની હાલત ખુબ ખરાબ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનેક સર્જરી બાદ પણ તેના સ્વાસ્થમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો.  2 ઓગસ્ટના અચાનક તેમના પગના અંગુઠાનું હલનચલ થયું અને ધીરે ધીરે તેના સ્વાસ્થમાં સુધારો જોવા મળ્યો હતો.

6 / 7
આ ગુડ ન્યુઝ સાંભળી બચ્ચન પરિવાર જ નહિ પરંતુ તેના લાખો ચાહકો ખુશ થયા હતા. અમિતાભ બચ્ચને 24 સપ્ટેબરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. બિગ બીએ હોસ્પિટલમાંથી બહાર નીકળી જિંદગી અને મોત વચ્ચે આ ભયાનક અગ્નિ પરીક્ષા હતી.

7 / 7
Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">