તાપસી પન્નુએ ચોરી છુપીથી ગોલ્ડ મેડલિસ્ટ સાથે કર્યા લગ્ન, જાણો કોણ છે અભિનેત્રીનો જીવનસાથી
તાપસી પન્નુ લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. રિપોર્ટ મુજબ બોયફ્રેન્ડ મૈથિયાસ સાથે લગ્ન કર્યા છે. તેની વેડિંગ સેરેમનીમાં પહોંચેલા સેલિબ્રિટીએ ફોટો શેર કર્યા છે. બંનેની પહેલી મુલાકાત 2013માં થઈ હતી. મૈથિયાસ બેડમિન્ટન ખેલાડી છે અને તેણે 2015 યુરોપિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.
Most Read Stories