‘ગુથ્થી’ અને ‘ડૉ મશહૂર ગુલાટી’નો જુઓ પરિવાર, એક વખત આવી ચૂક્યો છે હાર્ટ-એટેક, કરોડોનો માલિક જીવે છે સાદું જીવન

2021માં સુનીલ ગ્રોવરે સૈફ અલી ખાન, તિગ્માંશુ ધુલિયા, કુમુદ મિશ્રા, મોહમ્મદ ઝીશાન અય્યુબ, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, કૃતિકા કામરા, અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત ડ્રામા વેબ સિરીઝ તાંડવમાં ગુરપાલ ચૌહાણની ભૂમિકા ભજવી હતી, તો આજે આપણે સુનીલ ગ્રોવર એટલે કે, ગુથ્થીના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Apr 09, 2024 | 5:27 PM
ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977ના રોજ હરિયાણાના સિરસા જિલ્લાના મંડી ડબવાલી શહેરમાં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી ચંદીગઢમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેમણે આરતી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક પુત્ર છે.

1 / 9
તમને જણાવી દઈએ કે, સુનીલ ગ્રોવરે વર્ષ 1996માં ફિલ્મ પ્યાર તો હોના હી થા થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મમાં અજય દેવગન, કાજોલ અને ઓમ પુરી મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા.

2 / 9
મશહુર કોમેડિયન સુનીલ ગ્રોવર વિશે કોણ નથી જાણતું કારણ કે, આજે સૌ તેને ગુથ્થી તરીકે ઓળખે છે. કપિલ શર્માના ટીવી શોમાં સુનીલ ગ્રોવર ગુથ્થી તો ક્યારેક રિંકુ ભાભી બની લોકોને ખુબ હસાવ્યા હતા. આજે પણ એ પાત્ર સૌને યાદ છે. આ સિવાય સુનીલ ગ્રોવરનું પાત્ર ડોક્ટર મશહુર ગુલાટી પણ ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ.

3 / 9
સુનીલ ગ્રોવરની પત્ની લાઈમ લાઈટથી દુર રહે છે પરંતુ તે સુંદરતામાં બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.સુનીલ ગ્રોવરની પત્નીનું નામ આરતી છે જે લાઈમ લાઈટથી દુર રહે છે પરંતુ તેની સુંદરતા કોઈ બોલિવુડ અભિનેત્રીથી ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર ખુબ ઓછી એક્ટિવ રહે છે. સુનીલ ગ્રોવર અને આરતીને એક પુત્ર છે જેનું નામ મોહન છે.

4 / 9
તમને જણાવી દઈએ કે સુનીલ ગ્રોવરની પત્ની આરતી ગ્રોવર હાઉસવાઈફ નથી પરંતુ વર્કિંગ વુમન છે, તે વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. સુનીલની જેમ આરતી પણ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. આરતી તેના બાળક અને સુનીલને પૂરો સમય આપે છે.

5 / 9
સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977 રોજ થયો છે, જે હિન્દી અને પંજાબી ભાષાની ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. તેઓ ટેલિવિઝન શો કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં ગુથ્થી તરીકેની ભૂમિકા ભજવવા માટે પ્રસિદ્ધિમાં આવ્યા હતા,  તે ગબ્બર ઈઝ બેક, ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ અને જવાન ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.

6 / 9
ફેબ્રુઆરી 2022માં, ગ્રોવરને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેને ચાર બાયપાસ સર્જરી કરવી પડી હતી. તેઓ રેડિયોમાં પણ કામ કરી ચૂક્યા છે,

7 / 9
સુનીલે ઘણું કામ કર્યું પરંતુ કપિલ શર્મા શોએ તેનું નસીબ બદલી નાખ્યું. આ શોમાં ગુત્થી, રિંકુ ભાભી અને ડૉ. ગુલાટી જેવા પાત્રો ભજવીને તે ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા. રિંકુ ભાભીના ગીતો 'આપ આયેં હૈં' કે 'મેરે હસબન્ડ મુઝકો પ્યાર નહીં કરતે' ખુબ જ હિટ થયા હતા. પરંતુ કપિલ શર્મા સાથેની લડાઈ બાદ સુનીલે શો દુર થયા હતા અને હવે ફરી બંન્ને એક શોમાં સાથે જોવા મળી રહ્યા છે.

8 / 9
સુનીલ ગ્રોવર આરજે તરીકે પણ કામ કરી ચૂક્યો છે.તેમણે પોપ્યુલર સિરીઝ હંસી કે ફુવારેમાં તે આરજે બની સૌનું મનોરંજન કરતો હતો. 1995ના રોજ દુરદર્શન પર કોમેડી શો ફુલ ટેંશનથી સુનીલે ડેબ્યુ કર્યું હતુ.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">