2000થી ઓછી કિંમતે મળી રહ્યું છે આ હરતુ-ફરતુ AC, દિવાલ પર ફીટ કરવાની જંજટ ખતમ, ગમે ત્યાં લઈ જઈ શકશો

દરેક વ્યક્તિ પાસે એર કંડિશનર ખરીદવાનું બજેટ હોતું નથી. આજે અમે તમને એક એવા મિની પોર્ટેબલ AC વિશે જણાવી રહ્યા છીએ જેને 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

| Updated on: Jun 08, 2024 | 1:15 PM
આકરી ગરમીના કારણે લોકો કંટાળી ગયા છે. ચોમાસું આવવાની તૈયારીમાં છે પરંતુ તે પહેલા જ આકરો તડકો આપણને ગરમીમાં પરસેવે રેબજેબ કરી રહ્યો છે. ઓફિસ હોય, ઘર હોય કે ખુલ્લી જગ્યા - દરેક જગ્યાએ લોકો આકરા તડકા અને ગરમીથી પરેશાન છે. પંખા, કુલર અને એસી જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચોક્કસપણે થોડી રાહત આપી રહ્યા છે. પરંતુ દરેક વ્યક્તિ પાસે એર કંડિશનર ખરીદવાનું બજેટ હોતું નથી. આજે અમે તમને એક એવા મિની પોર્ટેબલ AC વિશે જણાવી રહ્યા છીએ જેને 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

1 / 5
એર કૂલર પોર્ટેબલ એર કંડિશનર ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પરથી રૂ. 1,995માં ખરીદી શકાય છે. જોકે અલગ અલગ કંપનીના મીની એસીની કિંમત અલગ અલગ છે આ એસી તમને આરામથી 1000 -15,00 કે બઉં બઉં તો 2000 સુધી મળી રહેશે. તેને એમેઝોન પે પર બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદો છો તો તેની EMI 250, 300થી વધુ નહી હોય.

2 / 5
આ મીની એસીના પંખાની ઉપર વોટર ટેન્ક આપવામાં આવી છે તેમાં તમે પાણી સાથે બરફના ટુકડા નાખો છો તો તે ACને પણ ટક્કર મારે તેવી હવા આપે છે. આ મીની પોર્ટેબલ એર કંડિશનર કુદરતી પાણી સાથે ઠંડી હવા પ્રદાન કરે છે. ભેજનું સ્તર જળવાઈ રહે છે અને વીજળીનો વપરાશ પણ ખૂબ ઓછો થાય છે. વપરાશકર્તાઓને આ મિની ફેન એર કૂલર વડે ઠંડી હવા અને કાળઝાળ ગરમીથી રાહત મળે છે. પ્લાસ્ટિકથી બનેલું આ કૂલર 10W મોટર સાથે આવે છે.

3 / 5
આ મીની એસીને સાફ કરવી પણ ખુબ સરળ છે તેમાંથી વોટર ટેન્ક કાઢીને તેના પંખાને સાફ કરી શકો છો આ સાથે તે હાઈ, મીડિયમ અને લો એમ મેન્યુઅલી એડજસ્ટ કરી શકાય છે. આ મીની એસીને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો ઓફિસ જાવ કે પીજીએ કે પછી ફરવા જાવ તો તમે તેને સરળતાથી ઉચકીને લઈ જઈ શકો છો.

4 / 5
 એર કંડિશનરની સરખામણીમાં આ એર કૂલર ઉનાળામાં 90 ટકા જેટલી વીજળી બચાવી શકે છે. આ એર કંડિશનર પાણીથી ભરેલું છે અને પાણીની ટાંકીની ક્ષમતા લગભગ 600ml છે. જો તમે તમારા પરિવાર કે મિત્રોને ગિફ્ટ આપવા માંગો છો તો આ એક પરફેક્ટ ઓપ્શન છે.એમેઝોન પર આપવામાં આવેલા વર્ણન મુજબ, આ મીની એસી કલાકો સુધી ઠંડી હવા આપે છે, જે શરીરનું તાપમાન ઓછું રાખે છે અને રાત્રે આરામદાયક ઊંઘ પણ લઈ શકો છે. આ મીની એસીની ઠંડી હવામાં તમે આખી રાત આરામથી સૂઈ શકો છો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">