Valentines Fashion Tips: વેલેન્ટાઈન ડેટ પર લાલ સાડી પહેરી ચોરી લો તમારા પાર્ટનરનું દિલ

વેલેન્ટાઈન ડેટ માટે મહિલાઓ તેમના કપડા પર ખાસ ધ્યાન આપે છે. આ દિવસે તે પોતાની જાતને સ્ટાઇલિશ રીતે રજૂ કરવામાં કોઈ કસર છોડતી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:25 PM
આ વેલેન્ટાઈન ડેટ પર જો તમે તમારા પાર્ટનરની સામે તમારી જાતને અલગ અંદાજમાં રજૂ કરવાના મૂડમાં હોવ અને જો તમે વેસ્ટર્ન ડ્રેસ પહેરવાના મૂડમાં ન હોવ તો સાડી ટ્રાય કરો. સાડીને ભલે દેશી લુક કહેવામાં આવે, પરંતુ જો તમે તેને સ્ટાઇલિશ રીતે કેરી કરો તો તે તમામ આઉટફિટ્સ પર ભારે પડી જાય છે.

1 / 6
આ વેલેન્ટાઈન ડેના રોજ સ્ટાઇલિશ દેખાવા માટે રેડ કલરની સાડી કેરી કરો. લાલ સાડીની ફેશન ક્યારેય જતી નથી, તે સદાબહાર ફેશન છે. જો તમે આ વખતે આ રંગની સાડી પહેરશો તો પ્રેમનો આ દિવસ વધુ ખાસ બની જશે.

2 / 6
પ્રેમની આ સિઝનમાં તમે લાલ રંગ પહેરીને પોતાને આધુનિક અને ટ્રેન્ડી દેખાડી શકો છો. આજના સમયમાં, બજારમાં વિવિધ પ્રકારની લાલ રંગની સાડીઓ ઉપલબ્ધ છે, જેમાં શિફોનથી લઈને જ્યોર્જેટ સુધીની સાડીઓ હાજર છે.

3 / 6
તમારે તમારા બ્લાઉઝ પર ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે બ્લાઉઝ સાડીને વધુ આકર્ષક દેખાવ આપે છે. તમે અભિનેત્રીને જોઈ શકો છો કે તે હંમેશા સાડી બ્લાઉઝને એક ખાસ સ્ટાઈલ આપે છે, તે ઘણીવાર બેકલેસ હોય છે.

4 / 6
જો તમે અભિનેત્રી પાસેથી ટિપ લઇને લાલ સાડી કેરી કરી રહ્યા છો, તો તમે તેનાથી વિપરીત જ્વેલરી લઈ શકો છો. જો કે, ધ્યાનમાં રાખો કે આ દિવસે, તમારે હળવા વર્કની સાડી અથવા જ્યોર્જેટ સાડી જ પસંદ કરવી જોઇએ

5 / 6
તમારે મેકઅપ પર પણ ધ્યાન આપવું જોઈએ, ખૂબ ડાર્ક મેકઅપ તમારો લુક બગાડી શકે છે. આજે ઓનલાઈન કે ઓફલાઈન વેલેન્ટાઈન માટે લાલ સાડીઓ ખરીદી શકાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

g clip-path="url(#clip0_868_265)">