Property Dispute : શું એક પરિણીત બહેન પોતાના ભાઈની મિલકત પર દાવો કરી શકે? જાણો શું કહે છે કાયદો

કેટલાક કિસ્સાઓમાં, વ્યક્તિની બહેન પણ ભાઈની મિલકત પર દાવો કરી શકે છે. જી હા આ સત્ય છે ત્યારે શું છે તેનો કાયદો અને કેવી રીતે બહેનને તેના ભાઈની મીલકત મલી શકે છે, ચાલો અહીં સમજીએ.

| Updated on: Dec 31, 2024 | 10:11 AM
મિલકતની બાબતોમાં મોટાભાગે ઝઘડાજ થયા છે, તેનું એક મોટું કારણ એ છે કે આપણે પ્રોપર્ટી સંબંધિત કાયદાઓથી વાકેફ નથી. ઘણી વાર આપણે માનીએ છીએ કે વ્યક્તિની પત્ની, પુત્ર અને પુત્રી જ મિલકતમાં હિસ્સો લઈ શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, વ્યક્તિની બહેન પણ ભાઈની મિલકત પર દાવો કરી શકે છે. જી હા આ સત્ય છે ત્યારે શું છે તેનો કાયદો અને કેવી રીતે બહેનને તેના ભાઈની મીલકત મળી શકે છે, ચાલો અહીં સમજીએ.

1 / 6
એક પરણિત બહેન તેના ભાઈની મિલકતમાં દાવો કરી શકે છે તો તે કયા સંજોગોમાં કરી શકે છે તે જાણવું ખુબ જરુરી છે.

2 / 6
મીડિયા અહેવાલો અનુસાર, હિંદુ ઉત્તરાધિકાર  (સુધારા) અધિનિયમ, 2005 અનુસાર, પરિણીત બહેન તેના ભાઈની મિલકત અથવા અમુક ચોક્કસ સંજોગોમાં જ શેરનો દાવો કરી શકે છે.

3 / 6
જો કોઈ વ્યક્તિ વસિયત લખ્યા વિના મૃત્યુ પામે છે અને તેની મિલકત પર દાવો કરવા માટે પત્ની, પુત્ર અથવા પુત્રી જેવા વર્ગ I ના કોઈ દાવેદારો નથી. તો આવી સ્થિતિમાં, તે વ્યક્તિની બહેન (વર્ગ II દાવેદાર) તેના ભાઈની મિલકત પર દાવો કરી શકે છે.

4 / 6
આ સિવાય મિલકતમાં બહેન-દીકરીઓના હિસ્સાને લઈને પણ ઘણા નિયમો છે. કાયદા અનુસાર, માતા-પિતા તેમની પોતાની કમાણીમાંથી મેળવેલી તેમની સંપૂર્ણ સંપત્તિ તેમની પરિણીત પુત્રીને આપી શકે છે. આવી સ્થિતિમાં પુરુષનો પુત્ર એટલે કે છોકરીનો ભાઈ કંઈ કરી શકતો નથી. પરંતુ પૈતૃક મિલકતના કિસ્સામાં, ભાઈ અને બહેન તેમના પિતાની મિલકતમાં સમાન હિસ્સો ધરાવે છે.

5 / 6
આ કિસ્સામાં પિતા પોતાની ઈચ્છા મુજબ કોઈ એકને પણ પોતાની મિલકત આપી શકતા નથી. કારણ કે તે મિલકત પર લિગલી હક બન્નેનો બને છે.

6 / 6
Follow Us:
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

g clip-path="url(#clip0_868_265)">