Vodafone-Ideaના 7 રુપિયાના શેરમાં થશે હલચલ ! કંપનીના દેવાને લઈને આવ્યા મોટા સમાચાર

આ મહિનાની શરૂઆતમાં, વોડાફોને ઇન્ડસ ટાવર્સમાં તેનો બાકીનો 3% હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચ્યો હતો અને લગભગ રૂ. 2,801.7 કરોડ એકત્ર કર્યા હતા. જે બાદ હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

| Updated on: Dec 29, 2024 | 2:12 PM
વોડાફોન ગ્રુપે વોડાફોન આઈડિયામાં તેના શેરહોલ્ડિંગ સામે સુરક્ષિત રૂ. 11,650 કરોડના દેવુ ચૂકવી દીધુ છે. કંપનીએ શેરબજારને જણાવ્યું હતું કે વોડાફોન ગ્રુપે દેવા માટે VILમાં તેનો લગભગ સંપૂર્ણ હિસ્સો ગીરવે મૂકી દીધો હતો. જોકે હવે દેવું ચૂકવ્યા બાદ સોમવારે ખુલતા બજારમાં શેર પર અસર જોવા મળી શકે છે

1 / 5
સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી મુજબ, "એચએસબીસી કોર્પોરેટ ટ્રસ્ટી કંપની (યુકે) લિમિટેડ, જેણે ધિરાણકર્તાઓને વોડાફોનના પ્રમોટરોના બાકી દેવુ ચૂકવ્યા પછી ધિરાણકર્તાઓ માટે સુરક્ષા ટ્રસ્ટી તરીકે કામ કર્યું હતું, હવે ગીરવે મૂકેલા શેરને 27 ડિસેમ્બરે જાહેર કર્યા છે.

2 / 5
HSBC કોર્પોરેટ ટ્રસ્ટી કંપની (UK) દ્વારા દેવાની વ્યવસ્થા હેઠળ વોડાફોન ગ્રુપની મોરેશિયસ સ્થિત સંસ્થાઓ દ્વારા આ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. 2019 માં, વોડાફોન ગ્રુપે વોડાફોન આઈડિયાના રાઈટ્સ ઈશ્યૂમાં તેના યોગદાનને ભંડોળ પૂરું પાડવા માટે રૂ. 11,000 કરોડથી વધુ માટે ઈન્ડસ ટાવર્સમાં તેનો હિસ્સો ગીરવે મૂક્યો હતો.

3 / 5
સ્ટોક અપડેટ્સની વાત કરીએ તો વોડાફોન આઈડિયા (VIL)ના શેર શુક્રવારે 0.93 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીએ રોકાણકારોને 43.47 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે. તે જ સમયે, તેણે 6 મહિનામાં 58 ટકા નકારાત્મક વળતર આપ્યું છે.

4 / 5
VILમાં વોડાફોન ગ્રૂપ 22.56 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે આદિત્ય બિરલા ગ્રૂપ 14.76 ટકા અને સરકાર 23.15 ટકા હિસ્સો ધરાવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">