AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરશિયાળે ઠંડીથી બચવા તાપણું કરતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ નુકસાન

આપણે બધા જ ઠંડીથી બચવા માટે અવનવા ઉપાયો કરતા હોઈએ છીએ. જેમાં ગરમ કપડાં પહેરવાથી લઈને ગરમ તાસીરનો ખોરાકનું સેવન પણ કરીએ છીએ. તેમજ ઘણા લોકો તાપણું કરતા હોય છે. તેનાથી ઠંડીથી બચી શકાય છે. પરંતુ તેના લીધા શરીરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે.

| Updated on: Jan 05, 2024 | 2:19 PM
Share
તાપણું કરવાથી તે માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

1 / 5
તાપણું કરવાથી તેમાંથી નિકળતો ધુમાડો આપણી આંખો, નાક અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેના પગલે ગળામાં દુખાવો, નાક વહેવુ તેમજ આંખ લાલ થવાની સમસ્યા થાય છે.

2 / 5
લાકડામાંથી ઉત્સર્જિત સૂક્ષ્મ કણો અને પ્રદૂષકો શ્વાસની સમસ્યાઓનું કારણ બની શકે છે. જેનાથી અસ્થમાં જેવી બીમારીઓ પણ થઈ શકે છે.

3 / 5
શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક હોય છે. ત્યારે જો તાપણું કરવામાં આવે તો ત્વચામાં પર બળતરા તેમજ ખરજવું જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

4 / 5
લાંબા સમય સુધી આગ સળગાવવાથી શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધે છે. જેના કારણે ફેફસાને અસર થાય છે. જેના પગલે લોહીનું પ્રમાણ ઘટી શકે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

5 / 5
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video

પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા

રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં

વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ

જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ

ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા

g clip-path="url(#clip0_868_265)">