AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : ભાદરવી પૂનમના મહામેળાના પગલે સમગ્ર અંબાજી શહેરને સજાવાયુ, જુઓ PHOTOS

અંબાજી શક્તિપીઠમાં આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સાત દિવસ દરમિયાન 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા છે. ભાદરવી પૂનમના મેળાના પગલે અંબાજી નગરને સજાવવામાં આવ્યુ છે. અંબાજીમાં મેળાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 11:27 AM
Share
 અંબાજી શક્તિપીઠમાં આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સાત દિવસ દરમિયાન 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા છે.

1 / 5
 ભાદરવી પૂનમના મેળાના પગલે અંબાજી નગરને સજાવવામાં આવ્યુ છે. અંબાજીમાં મેળાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

2 / 5
 અંબાજી ધામને લાઈટિંગ કરીને સજાવવામાં આવ્યુ છે. અંબાજી મંદિર પણ લાઇટિંગથી જગમગી ઉઠ્યુ છે.

3 / 5
 એક તરફ વરસાદની આગાહી છે ત્યારે  વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે વોટર પ્રુફ સમીયાણા બનાવવામાં આવ્યા છે.

4 / 5
અંબાજી નગરમાં શક્તિ ચોક ઉપર કમલના ફૂલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રિકોની સેવામાં તત્પર રહેવા નગરજનો આતુર જોવા મળી રહ્યા છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">