Bajaj CNG Bike હજારો રૂપિયા થઈ સસ્તી, ફુલ ટાંકીમાં દોડે છે 330 કિલોમીટર
બજાજે આ વર્ષે જુલાઈમાં વિશ્વની પ્રથમ CNG બાઇક Bajaj Freedom 125 લોન્ચ કરી હતી. આ બાઇકને માર્કેટમાં 95,000 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. હવે આ બાઇક ખરીદવી વધુ સસ્તી થઈ ગઈ છે, કારણ કે બજાજે ફ્રીડમ 125ની કિંમતમાં ઘટાડો કર્યો છે.
Most Read Stories