પ્રાણ પ્રતિષ્ઠા બાદ નરેન્દ્ર મોદીએ ઉતારી રામ લલ્લાની પહેલી આરતી, જુઓ ફોટો

પ્રાણ પ્રતિષ્ઠા બાદ નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની પહેલી આરતી ઉતારી છે.

| Updated on: Jan 22, 2024 | 2:41 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી હતી. તેમની સાથે RSS ના વડા મોહન ભાગવત, CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ ગર્ભગૃહમાં હાજર છે.

1 / 5
રામ મંદિરમાં શંખ, શહેનાઈ અને મંત્રોના જાપથી ગુંજી ઉઠ્યુ છે. રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે.

2 / 5
પ્રાણ પ્રતિષ્ઠા બાદ નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની પહેલી આરતી ઉતારી છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની પહેલી આરતી ઉતારી છે.

3 / 5
નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ વખત આરતી ઉતારી છે.

4 / 5
નરેન્દ્ર મોદીની સાથે મહાનુભાવોની સાથે સંતો અને મહંતો પણ ગર્ભ ગૃહમાં હાજર છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">