AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : મહાશિવરાત્રી પર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરો, અમદાવાદથી નાસિક જવાનો આ રહ્યો ટ્રાવેલ પ્લાન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના આસપાસ આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શન કરવા જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

| Updated on: Feb 25, 2025 | 1:54 PM
Share
મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવનું દર્શનનું આગવુ મહત્ત્વ છે. ત્યારે મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા ત્ર્યંબકેશ્વર મહાદેવની દર્શન કરવા જઈ શકો છો. આ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તમે બસ, ટ્રેન અથવા ખાનગી કાર મારફતે મંદિર પહોંચી શકો છો.

1 / 5
 નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ત્યારે નાસિક પહોંચી ત્ર્યંબકેશ્વર મંદિરમાં દર્શન કરી શકો છો.  મંદિર સવારે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે.

2 / 5
ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશ માટે કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવેલી નથી. પરંતુ જો તમે ત્યાં વિશેષ પ્રકારની પૂજા કરાવવા માગતા હોવ તો મંદિરના ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલી રકમ ચુકવવી પડશે.

3 / 5
તમે ત્ર્યંબકેશ્વર મંદિરમાંથી દર્શન કરી તમે પાંડવ લેની ગુફાઓની મુલાકાત લઈ શકો છો. આ ગુફાઓ પ્રાચીન બૌદ્ધ ખડકમાંથી કોતરેલી ગુફાઓ છે. આ ઉપરાંત તમે સપ્તશ્રૃંગી મંદિરની મુલાકાત પણ લઈ શકો છો.

4 / 5
જો તમારા પાસે વધારે સમય હોય તો તમે શનિદેવ, શિંગણાપુર મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. આ મંદિરની અનેક ખાસિયતો છે. આ મંદિરની આસપાસના વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ તાળા લગાવતા નથી.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન

બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા

બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર

Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ

ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ

ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી

ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી

પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?

અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ

કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">