AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કારને કેવી રીતે સાફ કરશો? 5 સ્ટેપમાં સમજો સ્ક્રેચ વગર કારની સફાઈ કેવી રીતે કરવી

કારની સફાઈ કર્યાના થોડા દિવસોમાં જ કાર ગંદી થઈ જાય છે. જો તમે કારને સામાન્ય કપડા અને પાણીથી સાફ કરો છો, તો બની શકે છે કે તમારી કાર પર નાના સ્ક્રેચ પડી જાય. કાર પર સ્ક્રેચ ન પડે તેના માટે અહીં આપેલા સ્ટેપને ફોલો કરશો તેનાથી બચી શકાય છે. ગંદી કાર પર સૌથી પહેલા પાણીની પાઈપ વડે પ્રેસરથી પાણી છાંટો.

Udaykrishna Trivedi
| Edited By: | Updated on: Nov 15, 2023 | 5:47 PM
Share
કારની સફાઈ કર્યાના થોડા દિવસોમાં જ કાર ગંદી થઈ જાય છે. જો તમે કારને સામાન્ય કપડા અને પાણીથી સાફ કરો છો, તો બની શકે છે કે તમારી કાર પર નાના સ્ક્રેચ પડી જાય. કાર પર સ્ક્રેચ ન પડે તેના માટે અહીં આપેલા સ્ટેપને ફોલો કરશો તેનાથી બચી શકાય છે.

1 / 6
ગંદી કાર પર સૌથી પહેલા પાણીની પાઈપ વડે પ્રેસરથી પાણી છાંટો. જો પાઈપ ન હોય તો થોડા વધુ પ્રમાણ પાણીનો છંટકાવ કરો. કારને ઉપરથી નીચેની તરફ પાણી નાંખો જેથી ગંદકી સરળતાથી નીકળી જાય.

2 / 6
કારને સાફ કરવા માટે બજારમાં મળતા શેમ્પૂનો ઉપયોગ કરો. કાર માટે બનેલા શેમ્પૂનું પી.એચ. લેવલ સામાન્ય હોય છે જેથી કારના કલરને કોઈ નુકસાન થતું નથી. કાર માટે બનેલા શેમ્પૂને પાણીમાં નાંખીને સારી રીતે કારની સફાઈ કરો.

3 / 6
શેમ્પૂ સુકાય ન જાય તનું ખાસ ધ્યાન રાખો અને ફરી પાણી નાંખો. જેનાથી ધૂળ કે માટી ચોંટેલી હશે તે નીકળી જશે.

4 / 6
સામાન્ય કપડા કરતા માઈક્રોફાઈબર કપડાનો ઉપયોગ કરો. કારને ઉપરથી નીચેની તરફ સાફ કરો. કાંચ સાફ કરવા માટે અલગ માઈક્રોફાઈબર કપડાનો ઉપયોગ કરો. કાર અને કાંચને હળવા હાથે સાફ કરો.

5 / 6
કારને કેવી રીતે સાફ કરશો? 5 સ્ટેપમાં સમજો સ્ક્રેચ વગર કારની સફાઈ કેવી રીતે કરવી

6 / 6
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">