TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
કારને કેવી રીતે સાફ કરશો? 5 સ્ટેપમાં સમજો સ્ક્રેચ વગર કારની સફાઈ કેવી રીતે કરવી
કારની સફાઈ કર્યાના થોડા દિવસોમાં જ કાર ગંદી થઈ જાય છે. જો તમે કારને સામાન્ય કપડા અને પાણીથી સાફ કરો છો, તો બની શકે છે કે તમારી કાર પર નાના સ્ક્રેચ પડી જાય. કાર પર સ્ક્રેચ ન પડે તેના માટે અહીં આપેલા સ્ટેપને ફોલો કરશો તેનાથી બચી શકાય છે. ગંદી કાર પર સૌથી પહેલા પાણીની પાઈપ વડે પ્રેસરથી પાણી છાંટો.
- Udaykrishna Trivedi
- Updated on: Nov 15, 2023
- 5:47 pm
પેટ્રોલ ડીઝલના વધતા ભાવને જોતા આ વાતનું રાખો ધ્યાન, નહીં કરવી પડે માઈલેજની ચિંતા
વાહનમાં ટાયર પ્રેસર યોગ્ય રાખવાથી માઈલેજમાં ખુબ જ ફાયદો થયા છે. વાહનમાં કેટલું ટાયર પ્રેસર રાખવું તે જાણવા માટે વાહન સાથે આવેલી મેન્યૂઅલ બૂકમાં લખેલું હોય છે. સાથે જ ગાડીના દરવાજા પાસે પણ પ્રેસર લખેલું હોય છે તે મુજબ પ્રેસર રાખી શકો છો. ઓછું પ્રેસર રાખવાથી એન્જિન પર દબાણ વધે છે.
- Udaykrishna Trivedi
- Updated on: Nov 7, 2023
- 6:20 pm
શિયાળામાં વાહનના સ્વાસ્થ્યનું રાખો ધ્યાન, આ 5 ટિપ્સ અપનાવી વ્હિકલને રાખો તંદુરસ્ત
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં લોકોને સિઝન બદલાતા શરદી, ઉધરસ વગેરે થવાની શક્યતા રહે છે, તેથી લોકો પહેલાથી જ તેનાથી બચવા માટે જુદા-જુદા ઉપાયો કરે છે. લોકો અત્યારથી જ સ્વાસ્થ્યને સારૂ રાખવાની તૈયારી કરતા હોય છે. પરંતુ તમારા વાહનના સ્વાસ્થ્યનું શું? અહીં આપેલી પાંચ ટીપ્સને અપનાવી શિયાળામાં તમે તમારા વાહનને પણ તંદુરસ્ત રાખી શકશો.
- Udaykrishna Trivedi
- Updated on: Nov 1, 2023
- 4:59 pm