AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ અસમંજસમાં છો કે, ‘AC’ને કેટલા તાપમાને રાખવું? જાણી લો નહીં તો…

ઉનાળાની સિઝનમાં તાપમાન ખૂબ જ વધી જાય છે અને આવી પરિસ્થિતિમાં એર કન્ડીશનર (AC) હવે લોકોની જરૂરિયાત બની ગઈ છે. જો કે, ACના ઉપયોગથી વીજળીનું બિલ પણ વધારે આવે છે. તો એવામાં ચાલો જાણીએ કે, ACને કેટલા તાપમાને રાખવું જોઈએ.

| Updated on: May 28, 2025 | 7:54 PM
Share
Bureau of Energy Efficiency (BEE) સલાહ આપે છે કે ACને એક નિશ્ચિત તાપમાન પર જ રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે, ACને કેટલા તાપમાને રાખવું જોઈએ.

1 / 5
'BEE'ના મત મુજબ ACનું તાપમાન ઓછામાં ઓછું 24°C પર રાખવું જોઈએ. ACને 24°C પર રાખવાથી વીજળીની બચત થાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ વાત એમ છે કે, જ્યારે ACનું 24°C કરતા ઓછું હોય તો દરેક ડિગ્રી પર ઊર્જા વપરાશ 6-8% વધે છે.

2 / 5
જો તમે ACને 24°Cની જગ્યાએ 18°C પર રાખો તો વીજળીનો ખર્ચ લગભગ 40% વધી જાય છે. આનાથી માત્ર બિલ જ નથી વધતું પણ બિનજરૂરી ઊર્જા વેડફાઈ જાય છે.

3 / 5
24°C એવું તાપમાન છે કે જે સામાન્ય રીતે ઘર માટે આરામદાયક બને છે. ખૂબ ઓછા તાપમાને AC રાખવાથી શ્વાસ, માથાનો દુઃખાવો કે ડિહાઈડ્રેશન જેવી તકલીફો ઉભી થઈ શકે છે.

4 / 5
24°C પર AC રાખવાથી ભારતના પર્યાવરણને પણ ટેકો મળે છે. ઓછી ઊર્જા વપરાશથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે અને પ્રકૃતિ ઉપરની નકારાત્મક અસરોમાં ઘટાડો થાય છે.

5 / 5

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">