અનિલ અંબાણીના ઊભરતા દિવસ, 99% તૂટયા બાદ હવે આ શેરમાં તોફાન, 1 લાખ રૂપિયાના કર્યા 30 લાખ, જાણો કંપની વિશે
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. ગુરુવારે કંપનીનો શેર 5% વધીને રૂપિયા 34.50 થયો હતો. છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેરમાં 2900% થી વધુનો વધારો થયો છે. ગુરુવારે 1 ઓગસ્ટના રોજ આ શેર 33.05 પર બંધ થયો હતો.
Most Read Stories