Ahmedabad : નારણપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, SOGએ 5 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી, જુઓ Video

અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. SOGએ 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના ફ્લેટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2024 | 12:42 PM

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. SOGએ 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના ફ્લેટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોલીસે જીજ્ઞેશ પંડ્યા નામની વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. SOGએ પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાંથી ઝડપાયુ હતુ ડ્રગ્સ

બીજી તરફ આ અગાઉ સુરતમાંથી પણ ડ્રગ્સ ઝડપાયુ છે. સુરતના ખટોદરા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ. ખટોદરામાંથી 2.47 ગ્રામ માદક MD ડ્રગ્સ ઝડપાયું હતુ. પોલીસે MD ડ્રગ્સ સાથે 1 શખ્સની ધરપકડ કરી છે. આરોપી છૂટક ડ્રગ્સ વેચતો હોવાનું તપાસમાં ખુલ્યું હતુ. બીજી તરફ

Follow Us:
નારણપુરા વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ, 5 લોકોની ધરપકડ
નારણપુરા વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ, 5 લોકોની ધરપકડ
Gir Somnath : ઉનાના એક ગામમાંથી ઝડપાયો કેમિકલયુક્ત પીણાનો જથ્થો
Gir Somnath : ઉનાના એક ગામમાંથી ઝડપાયો કેમિકલયુક્ત પીણાનો જથ્થો
પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ આગ
પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ આગ
ખ્યાતિ હોસ્પિટલકાંડ સહિતની બાબતો પર આજે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા
ખ્યાતિ હોસ્પિટલકાંડ સહિતની બાબતો પર આજે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા
હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર
હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર
વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
g clip-path="url(#clip0_868_265)">