AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 વર્ષ ડેટ કર્યા બાદ લગ્ન કરવા જઈ રહી છે 32 વર્ષની અભિનેત્રી, કરોડપતિ બિઝનેસમેન સાથે લેશે સાત ફેરા, જુઓ ફોટો

સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ એન્ટની થાટિલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, એકબીજાને અંદાજે 15 વર્ષ સુધી ડેટ કરી છે.

| Updated on: Nov 19, 2024 | 3:36 PM
Share
32 વર્ષની અભિનેત્રીના ઘરે ટુંક સમયમાં લગ્નની શરણાઈ વાગશે. ટુંક સમયમાં જ સાઉથ અભિનેત્રી તેના લગ્નની ઓફિશિયલી જાહેરાત કરશે. બંન્નેના સંબંધો ખુબ જ મજબુત છે.

1 / 5
અભિનેત્રી કીર્તિ સુરેશ હાલમાં ચર્ચામાં આવી છે. જેનું કારણ છે. તેન લગ્ન, અભિનેત્રી ડિસેમ્બર મહિનામાં બોયફ્રેન્ડ એન્ટની થાટિલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ કીર્તિ ગોવામાં લગ્ન કરશે. જેમાં માત્ર પરિવારના લોકો જ સામેલ થશે.

2 / 5
રિપોર્ટ મુજબ બંન્ને એકબીજાને છેલ્લા 15 વર્ષથી ડેટ કરી રહ્યા છે. બંન્નેની લવ સ્ટોરી સ્કુલના સમયથી શરુ થઈ હતી. એન્ટની દુબઈમાં બિઝનેસમેન છે અને કોચ્ચિનો રહેવાસી છે. એન્ટની 2 કંપનીનો માલિક પણ છે.

3 / 5
જો આપણે કીર્તિના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો કીર્તિ  અભિનેતા વરુણ ધવન સાથે બેબી જોનમાં જોવા મળશે. અભિનેત્રી ટુંક સમયમાં તેના લગ્નની ઓફિશિયલ જાહેરાત કરી શકે છે.

4 / 5
એન્ટની લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. તે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને 11 થી 12 ડિસેમ્બરના રોજ ગોવામાં લગ્ન કરી શકે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">