Penny Stock: પેની સ્ટોક ખરીદવા ભારે ધસારો, શેરમાં લાગી અપર સર્કિટ, કિંમત 11 પર આવી
પેની સ્ટોકના શેરનો ભાવ મંગળવારે અને 19 નવેમ્બરના રોજ સવારમાં માર્કેટમાં લગભગ 5% વધ્યો હતો. કંપનીનો શેર 19 નવેમ્બરના રોજ રૂ. 11.53ની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. કંપનીના શેરમાં એક વર્ષમાં 23% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, પાંચ વર્ષમાં આ સ્ટોક 700% વધ્યો છે.
Most Read Stories