Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે વિશાળ આધુનિક પાર્કિંગ સજ્જ, જાણો કેવી છે સુવિધા, જુઓ Photos

રિવરફ્રન્ટ ખાતે પાર્કિંગની અલાયદી સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં અંદાજે 1,000 આસપાસ કાર પાર્ક કરવાની ક્ષમતા ઊભી કરાઈ છે. આ પાર્કિંગમાં કુલ 6 માળ બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં આવેલા ચાર મલ્ટી લેવલ પાર્કિંગ માનું આ એક છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Jun 09, 2023 | 6:02 PM
જો તમે રિવરફ્રન્ટ ફેમિલી કે ફ્રેન્ડ સાથે ફરવા જવાનું વિચારતા હોવ તો હવે પાર્કિંગની સમસ્યાની ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદ શહેરની સૌથી મોટી મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધા રિવરફ્રન્ટ પર બનીને તૈયાર છે.

1 / 6
રિવરફ્રન્ટ પર પાર્કિંગની વાત કરીએ તો અંદાજે 1,000 આસપાસ કાર પાર્ક કરવાની ક્ષમતા વળી સુવિધા ઉપલબ્ધ કારવાઈ છે. પાર્કિંગની એક અલગ વિશેષતા છે જેમાં પાર્કિંગ સ્વયં સંચાલિત છે, તેમાં કોઈ રેમ્પ નથી.

2 / 6
 પશ્ચિમ રિવરફ્રન્ટ પર આ મલ્ટી લેવલ પાર્કિંગ સિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની સામે બનાવવામાં આવ્યું છે. દેખાવમાં વિશાળ આ પાર્કિંગ દૂરથી જોતા જાણે કે કોઈ કોર્પોરેટ બિલ્ડીંગ હોય તેવું દેખાય આવે છે. આ પાર્કિંગમાં કુલ 6 માળ બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં આવેલા ચાર મલ્ટી લેવલ પાર્કિંગ માનું આ એક સૌથી મોટું મલ્ટી લેવલ પાર્કિંગ છે. જેમાં એક હજારથી પણ વધારે કાર પાર્ક કરી શકાશે.

3 / 6
આ રીવરફ્રન્ટ મલ્ટી લેવલ કાર પાર્કિંગ આધુનિક સુવિધાથી સજ્જ છે ફાયર સેફ્ટી, સમગ્ર પાર્કિંગમાં સી.સી.ટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેમાં લિફ્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકોને કયા માળે કારપાર કરવી, ક્યાં માળે કેટલી કાર પાર્ક છે, કેટલી કાર પાર્કિંગની જગ્યા ખાલી છે તેના માટેની સિસ્ટમ એ રીતે બનાવવામાં આવેલી છે. LED ડિસ્પ્લે સ્ક્રીન પર આ પાર્કિંગની જગ્યા બાબતે ડિસ્પ્લે થશે. જેની મદદથી ખ્યાલ આવશે કે ક્યાં માળે કેટલા સ્લોટ ખાલી છે કે ભરેલા છે.

4 / 6
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) આ મલ્ટી લેવલ કાર પાર્કિંગને કોરિડોરની મદદથી અટલ બ્રિજ સાથે જોડવામાં આવ્યું છે. સહેલાણીઓ તેમની કાર પાર્કિંગ કરી સીધા અટલબિજ અને ફ્લાવર પાર્ક જઈ શકશે સાથે જ પાર્કિંગની બાજુમાં SVP હોસ્પિટલ પણ આવેલી છે.

5 / 6
રિવરફ્રન્ટના ડેવલપમેન્ટને જોતા એક પછી એક નવા આકર્ષણો અહી ઉમેરાતા જાય છે અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક, હેલિકોપ્ટર રાઇડ, વોટર રાઇડ, અને હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ બનવા જઈ રહ્યું છે. આ આકર્ષણને જોવા અને તેને માણવા અમદાવાદ ઉપરાંત દેશ અને વિદેશથી મહેમાનો આવતા હોય છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">