AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Navratri Sale 2024 : સસ્તામાં ખરીદો સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ, મળશે 75% સુધીનું ડિસ્કાઉન્ટ

Amazon Navratri Store 2024 : એમેઝોને નવરાત્રી સ્ટોર શરૂ કર્યો છે. આ નવરાત્રી વિશેષ સ્ટોર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલનો એક ભાગ છે. આ અંતર્ગત ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્માર્ટફોન, લેપટોપ અને ટેબલેટ ખરીદવા પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો તમને આમાંથી કોઈ પ્રોડક્ટ જોઈતી હોય તો અહીં ડીલ્સ ચેક કરો.

| Updated on: Oct 03, 2024 | 9:12 AM
Share
Amazon Great Indian Festival 2024 : ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોને નવરાત્રી માટે ખાસ સ્ટોર શરૂ કર્યો છે. આ સ્ટોરનું નામ એમેઝોન નવરાત્રી સ્ટોર છે. જેમાં તમને તહેવારોની ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળશે. આ સ્ટોર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલના ભાગરૂપે કાર્યરત થયો છે. નવરાત્રી સ્ટોર 12 ઓક્ટોબર, 2024 સુધી ચાલશે અને ટ્રેન્ડી ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, ઉત્સવની વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓ વગેરે સહિતની પ્રોડક્ટ્સ ભારે ડિસ્કાઉન્ટ પર ઓફર કરશે. નવરાત્રિ સ્ટોર્સમાં સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપ પર પણ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

1 / 7
ડિસ્કાઉન્ટ ઉપરાંત એમેઝોનના નવરાત્રી સ્ટોરમાં પૈસા બચાવવાની તક છે. આ માટે તમારે ડિસ્કાઉન્ટ ઑફર્સનો લાભ લેવો પડશે. તમે SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. એમેઝોન ઘણી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને ગેજેટ્સ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે.

2 / 7
Apple, Samsung, Intel, Xiaomi જેવી જાણીતી બ્રાન્ડ્સ નવરાત્રી સ્ટોરમાં હાજર છે. જે તહેવારોની ડિસ્કાઉન્ટ સાથે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવાની સુવિધા પૂરી પાડશે. ચાલો જાણીએ એમેઝોન નવરાત્રી સ્ટોરની ઓફર્સ વિશે.

3 / 7
એમેઝોનના નવરાત્રી સ્ટોર પરથી સ્માર્ટફોન, લેપટોપ અથવા ટેબલેટ ખરીદવા પર તમને 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સ્માર્ટફોન અને એસેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે, જ્યારે લેપટોપ અને ટેબલેટ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

4 / 7
સ્માર્ટફોન ઑફર્સ : જો તમે નવરાત્રી સ્ટોર પર નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો POCO M6 5G (4GB+128GB) 9,249 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો તમે Xiaomi 14 (12GB+512GB) ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ ફોન 47,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. iPhone 13 (128GB) 42,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

5 / 7
ટેબ્લેટ ડીલ્સ : Samsung Galaxy Tab A9+ (8GB+128GB) માત્ર રૂપિયા 17,999માં ઉપલબ્ધ છે. તમે નવરાત્રી સ્ટોર પર Apple iPad (10th Gen) 30,900 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે Lenovo Tab M11 ખરીદવા માંગો છો, તો તમને તે 15,998 રૂપિયામાં મળશે.

6 / 7
લેપટોપ ઑફર્સઃ તમે Acer Aspire 3 લેપટોપ માત્ર રૂપિયા 19,990માં ખરીદી શકો છો, જ્યારે Asus VivoBook 15 લેપટોપ રૂપિયા 24,990માં ઉપલબ્ધ થશે. Dell Inspiron 3530 ની કિંમત 36,990 રૂપિયા છે અને HP Pavilion 14 ની કિંમત 59,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

7 / 7
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">